ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola

ધારો કે \(O \) એ પરવલય \({x^2} = 8y\) નું શિરોબિંદુ છે અને \(Q\)  એ આ પરવલય પર આવેલ કોઇક બિંદુ છે.જો બિંદુ \( P\) એ રેખાખંડ \( OQ\)  નું \( 1:3\)  ના ગુણોતરમાં અંત:વિભાજન કરે,તો \( P \) નો બિંદુપથ મેળવો.

  1. A \(\;{x^2} = 2y\)
  2. B \(\;{x^2} = y\)
  3. C \(\;{y^2} = x\)
  4. D \(\;{y^2} = 2x\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\;{x^2} = 2y\)

Step-by-step Solution

Detailed explanation

\(P = (\frac{4t}{4}, \frac{2t^2}{4})\) \(h=\frac{4t}{4}=t\) \(k=\frac{2t^2}{4}=\frac{t^2}{2}\) \(x^2=2y\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app