JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
જો \(S\) એ અંતરાલ \((-\pi , \pi )\) પર એવા બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(x) = min\, \{sin\,x, cos\,x\}\) એ વિકલનીય ન હોય તો \(S\) એ આપેલ પૈકી કોનો ઉપગણ બને ?
- A \(\left\{ { - \frac{\pi }{4},0,\frac{\pi }{4}} \right\}\)
- B \(\left\{ { - \frac{{3\pi }}{4}, - \frac{\pi }{4},\frac{{3\pi }}{4},\frac{\pi }{4}} \right\}\)
- C \(\left\{ { - \frac{\pi }{2}, - \frac{\pi }{4},\frac{\pi }{4},\frac{\pi }{2}} \right\}\)
- D \(\left\{ { - \frac{{3\pi }}{4}, - \frac{\pi }{2},\frac{\pi }{2},\frac{{3\pi }}{4}} \right\}\)
Answer & Solution
Correct Answer
(B) \(\left\{ { - \frac{{3\pi }}{4}, - \frac{\pi }{4},\frac{{3\pi }}{4},\frac{\pi }{4}} \right\}\)
Step-by-step Solution
Detailed explanation
Hence number of points where \(f(x)\) is non-differentiable are \(2\) which are \(\frac{{ - 3\pi }}{4}\) and \(\frac{\pi }{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સમીકરણ \({x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,\) ના ઉકેલો નો સરવાળો ...... થાય.JEE Mains 2014 Hard
- \(4+\frac{1}{5+\frac{1}{4+\frac{1}{5+\frac{1}{4+\ldots \ldots \infty}}}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
2&b&1 \\
b&{{b^2} + 1}&b \\
1&b&2
\end{array}} \right]\) કે જ્યાં \(b > 0\). તો \(\frac{{\det \left( A \right)}}{b}\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard - જે વિક્લ સમીકરણ \(\left(x^4+2 x^3+3 x^2+2 x+2\right) \mathrm{d} y-\left(2 x^2+2 x+3\right) \mathrm{d} x=0\) નો ઉકલ \(y=y(x)\) એ \(y(-1)=-\frac{\pi}{4}\) નું સમાધાન કરે, તો \(y(0)=\) ...........JEE Mains 2024 Medium
- ધારો કે એક શાંકવ \(C\) બિંદુ \((4,-2)\) માંથી પસાર થાય છે અને \(C\) પરનાં કોઈ બિંદુ \(P(x, y)\), \(x \geq 3\) માટે, ધારો કે શાંકવ \(C\) ને ફક્ત બિંદુ \(\mathrm{P}\) આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( \((7,1)\) નું \(C\) પર નું નાભ્યાંતર \(d\) હોય, તો \(12 d =\) ............JEE Mains 2024 Hard
- જો \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{ n }\) નાં વિસ્તરણમાં શરૂઆતથી પાંચમા પદનો છેવાડે પાંચમા પદ સાથેનો ગુણોત્તર \(\sqrt{6}: 1\) હોય, તો શરૂઆાતથી ત્રીજુ પદ \(...........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ત્રણ પાત્રો \(A, B\) અને \(C\) માં અનુક્રમે \(4\) લાલ,\(6\) કાળા;\(5\) લાલ,\(5\) કાળા; અને \(\lambda\) લાલ,\(4\) કાળા દડાઓ આવેલ છે. એક પાત્રને યાદ્દિચ્છક રીતે પસંદ કરવામાં આવે છે અને એક દડી લેવામાં આવે છે. જો લેવામાં આવેલ દડો લાલ હોય અને તે પાત્ર \(C\) માંથી લેવામાં આવ્યો હોય તેની સંભાવના \(0.4\) હોય તો, જેનું એક શિરોબિંદુુ પરવલયના શિરોબિંદુ પર હોય તેવા પરવલય \(y^2=\lambda x\) માં મોટામા મોટા સમબાજુ ત્રિકોણની બાજુની અંત:વૃત લંબાઈ નો વર્ગ \(................\) છે.JEE Mains 2023 Hard
- \(\lim _{t \rightarrow 0}\left(1^{\frac{1}{\sin ^2 t}}+2^{\frac{1}{\sin ^2 t}}+\ldots .+n^{\frac{1}{\sin ^2 t}}\right)^{\sin ^2 t}=........\)JEE Mains 2023 Hard
- ધારોકે \(C\) એ વર્તુળ \(x^{2}+y^{2}-x+2 y=\frac{11}{4}\) નું કેન્દ્ર છે અને \(P\) એ આ વર્તુળ પરનું એક બિંદુ છે. બિંદુ \(C\) માંથી પસાર થતી એક રેખા, એ રેખા \(CP\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે અને આ વર્તુળને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ (એકમ\(^{2}\) માં) .................. છે.JEE Mains 2022 Hard
- \(16 \) અવલોકનો દ્વારા બનતા માહિતીગણનો મધ્યક \( 16 \) છે.જો \( 16\) મૂલ્યવાળા એક અવલોકનને રદ કરવામાં આવે અને \(3,4, \) અને \(5 \) મૂલ્યવાળા ત્રણ નવા અવલોકનનો માહિતીમાં ઉમેરવામાં આવે, તો નવી માહિતીનો મધ્યક . . .. . છે.JEE Mains 2015 Medium
- એક વર્તુળ એ વર્તુળો \(x^{2}+y^{2}-6 x=0\) અને \(x^{2}+y^{2}-4 y=0\) ના છેદબિંદુઓ માંથી પસાર થાય તથા તેનું કેન્દ્ર રેખા \(2 x-3 y+12=0\) આવેલ હોય તો તે વર્તુળ ........ બિંદુ માંથી પસાર થશેJEE Mains 2020 Hard
- ગણ \(\{\mathrm{n} \in\{1,2, \ldots \ldots ., 100\} \mid\) \(n\) અને \(2040\) નો ગુ.સા.અ \(1\) થાય \(\,\}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard