JEE Mains · Maths · STD 11 - 14. probability
નીચે બે વિધાનો આપેલા છે : ધારોકે \(\Omega\) નિદર્શાવકાશ અને \(A \subseteq \Omega\) એક ધટના છે. \((S1) :\) જો \(P(A) =0\) હોય, તો \(A =\emptyset\) \((S2) :\) જો \(P ( A )=1\) હોય, તો \(A =\Omega\) તો
- A ફક્ત \((S1)\) સાચું છે.
- B ફક્ત \((S2)\) સાચું છે.
- C \((S1)\) અને \((S2)\) બંને સાચાં છે.
- D \((S1)\) અને \((S2)\) બંને ખોટા છે.
Answer & Solution
Correct Answer
(D) \((S1)\) અને \((S2)\) બંને ખોટા છે.
Step-by-step Solution
Detailed explanation
\(\Omega=\) sample space \(A =\) be an event If \(P(A)=0 \Rightarrow A=\phi\) If \(P ( A )=1 \Rightarrow A =\Omega\) Then both statement are true
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે રેખા L બિંદુ (-3, 5, 2) માંથી પસાર થાય છે અને ધન યામ-અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. જો બિંદુ \( (-2,r,1) \) થી L નું અંતર \( \sqrt{\frac{14}{3}} \) હોય, તો r ના શક્ય તમામ મૂલ્યોનો સરવાળો ........... છે.JEE Mains 2026 Hard
- વક્રો \(y^2=8 \\mathrm{x}\) અને \(x^2+y^2+12 y+35=0\) વચ્ચેનું લઘુત્તમ અંતર શું છે?JEE Mains 2025 Medium
- રેખા \(\frac{x-5}{2}=\frac{y-1}{-3}=\frac{z-5}{6}\) ની દિશામાં બિંદુ \((7,-2,11)\) ની રેખા \(\frac{x-6}{1}=\frac{y-4}{0}=\frac{z-8}{3}\) થી લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(P\) એ બિંદુ \((10,-2,-1)\) છે અને \(Q\) એ બિંદુ \(R(1,7,6)\) માંથી, બિંદુઓ \((2,-5,11)\) તથા \((-6,7,-5)\) માંથી પસાર થતી રેખા પર નો લંબપાદ છે. તો રેખાખંડ \(P Q\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
- જો \(a\) અને \(100\) ની વચ્ચે \(n\) સમાંતર મધ્યકો મૂકવામાં આવે કે જેથી પ્રથમ મધ્યકનો અંતિમ મધ્યક સાથેનો ગુણોત્તર \(1: 7\) અને \(a + n =33\) થાય, તો \(n\) ની કિમત ...............છે.JEE Mains 2022 Hard
- એક ઉસ્ચતર માધ્યમિક શાળાના \(220\) વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, એવું જોવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા \(125\) તથા વધુમા વધુ \(130\) વિદ્યાર્થી ગણિત શાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(85\) અને વધુમા વધુ \(95\) ભૌતિકશાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(75\) અને વધુમા વધુ \(90\) ૨સાયણશાસ્ત્ર ભણે છે; \(30\) બન્ને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભણે છે; \(50\) બન્ને રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ર ભણે છે; \(40\) બન્ને ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્ર ભણે છે તથા \(10\) આ પૈકીના કોઈ પણ વિષયો ભણતા નથી. ધારોકે \(\mathrm{m}\) અને \(\mathrm{n}\) અનુક્રમે આ ત્રણે વિષયો ભણતા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી તથા વધુમાં વધુ સંખ્યા છે. તો \(\mathrm{m}+\mathrm{n}=\) ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(a > 0,\,\,t\, \in \left( {0,\frac{\pi }{2}} \right)\) માટે \(x = \sqrt {{a^{{{\sin }^{ - 1}}\,t}}} \) અને \(y = \sqrt {{a^{{{\cos }^{ - 1}}\,t}}} \) હોય તો \(1 + {\left( {\frac{{dy}}{{dx}}} \right)^2}\) મેળવો.JEE Mains 2013 Hard
- સમીકરણ \( (x-1)^{2}-5|x-1|+6=0 \) ના તમામ બીજનો સરવાળો ........... છે.JEE Mains 2026 Easy
- જો \(z=x+ iy\) એ શુન્યેતર સંકર સંખ્યા એવી છે કે જેથી \(z^{2}=i|z|^{2},\) જ્યાં \(i=\sqrt{-1},\) હોય તો \(z\) .......... રેખા પર આવેલ છેJEE Mains 2020 Medium
- જો સુરેખ સમીકરણોની પ્રણાલી:
\(x+y+z=6\),
\(x+2y+5z=10\),
\(2x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Easy - એક સામાન્ય પાસો ચોક્કસ વખત ક્રવામાં આવે છે. જે અયુગ્મ સંખ્યા \(2\) વખત મળવાની સંભાવના એ યુગ્મ સંખ્યા \(3\) વખત મળવાની સંભાવના જેટલી હોય, તો અયુગ્મ સંખ્યા અયુગ્મ વખત મળે તેની સંભાવના .......... થાય.JEE Mains 2021 Hard
- ધારોકે વિધેય \(f: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત છે \(f(x)=\left\{\begin{array}{ll}\int \limits_{0}^{x}(5-|t-3|) d t, & x>4 \\ x^{2}+b x & , x \leq 4\end{array}\right.\) જ્યાં \(b \in R\) જો \(f\) એ \(x=4\) આગળ સતત હોય, તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Hard