JEE Mains · Maths · STD 11 - 13. statistics
જો આપેલ માહિતીનો મધ્યક
| વર્ગ | \(5-10\) | \(10-15\) | \(15-20\) | \(20-25\) | \(25-30\) | \(30-35\) |
|---|---|---|---|---|---|---|
| આવૃત્તિ | \(2\) | \(k\) | \(28\) | \(54\) | \(k+1\) | \(5\) |
\(21\) હોય, તો \(k\) એ કયા સમીકરણનું એક બીજ છે:
- A \(2x^2 - 23x - 10 = 0\)
- B \(4x^2 - 35x + 24 = 0\)
- C \(2x^2 - 19x - 10 = 0\)
- D \(2x^2 - 35x + 98 = 0\)
Answer & Solution
Correct Answer
(C) \(2x^2 - 19x - 10 = 0\)
Step-by-step Solution
Detailed explanation
આપેલ વર્ગો માટે વર્ગમધ્ય કિંમતો (મધ્યબિંદુઓ) \(x_i\) અનુક્રમે \(7.5, 12.5, 17.5, 22.5, 27.5, 32.5\) છે. આવૃત્તિઓનો સરવાળો છે: \(\sum f_i = 2 + k + 28 + 54 + (k + 1) + 5 = 2k + 90\) \(f_i x_i\) ના ગુણાકારોનો સરવાળો છે:…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(A, B\) અને \(C\) એવા ગણ છે કે જેથી \(\phi \ne A \cap B \subseteq C\) તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છેJEE Mains 2019 Hard
- \(xyz = 24\) થાય તેવા તમામ ધન પૂર્ણાક ઉકેલો \((x, y, z)\) ની સંખ્યા .......... છે.JEE Mains 2021 Hard
- અહી \(S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}\) કે જ્યાં \(i=\sqrt{-1} \) છે. તો ગણ \(\mathrm{S}\) માં \(2\) અંકની કેટલી સંખ્યા હશે.JEE Mains 2021 Medium
- જો ગણ \(N\) પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય અને બે વિધેયો \(f\) અને \(g\) એ \(f\), \(g : N \to N\) પર \(f\left( n \right) = \left\{ \begin{gathered} \frac{{n + 1}}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is odd}} \hfill \\ \frac{n}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is even}} \hfill \\
\end{gathered} \right.\) અને \(g(n) = n - (-1)^n\) પર વ્યાખ્યાયિત હોય તો \(fog\) મેળવો.JEE Mains 2019 Hard - જો \(\frac{d y}{d x}=\frac{2^{x+y}-2^{x}}{2^{y}}, y(0)=1\) હોય તો \(y(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{C}\) એ સંકર સંખ્યાઓનો ગણ છે . \(\mathrm{S}_{1} =\left\{\mathrm{z} \in \mathrm{C}|| \mathrm{z}-3-\left.2 \mathrm{i}\right|^{2}=8\right\}\) \(\mathrm{S}_{2} =\{\mathrm{z} \in \mathrm{C} \mid \operatorname{Re}(\mathrm{z}) \geq 5\}\) અને \(\mathrm{S}_{3} =\{\mathrm{z} \in \mathrm{C} \| \mathrm{z}-\bar{z} \mid \geq 8\}\) તો \(\mathrm{S}_{1} \cap \mathrm{S}_{2} \cap \mathrm{S}_{3}\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો પરવલયો \(P _1: 2 y=5 x^2\) તથા \(P _2: x^2-y+6=0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ \(P _1\) તથા \(y=\alpha x, \alpha > 0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય, તો \(\alpha^3=...........\)JEE Mains 2023 Hard
- ધારોકે \(x=-\pi\) થી \(x=\pi\) વચ્યેના, વક્ર \(y=\min \{\sin x, \cos x\}\) અને \(x\)-અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશ નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(A^2\) = ...........JEE Mains 2024 Hard
- પ્રદેશ \(\{(x, y) : x^2 - 8x \leq y \leq -x\}\) નું ક્ષેત્રફળ છે :JEE Mains 2026 Medium
- \(\frac{e^{-\frac{\pi}{4}}+\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x} \tan ^{50} x d x}{\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x}\left(\tan ^{49} x+\tan ^{51} x\right) d x}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક થેલીમાં \(8\) દડાઓ છે, તેના રંગ સફેદ અથવા કાળા છે. યાદચ્છિક રીતે પૂનરાવર્તન રહિત \(4\) દડાઓ લેવામાં આવે છે અને માલૂમ પડે છે કે \(2\) દડા સફેદ અને બાકીના \(2\) દડા કાળા છે. થેલીમાં સમાન સંખ્યાના સફેદ અને કાળા દડા હોય તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- રેખા \(L\) એ રેખાઓ \(b x+10 y-8=0\) અને \(2 x-3 y=0\), \(b \in R -\left\{\frac{4}{3}\right\}\) ના છેદબિંદુ માંથી પસાર થાય છે . જો રેખા \(L\) એ બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે અને વર્તુળ \(17\left( x ^{2}+ y ^{2}\right)=16\) ને સ્પર્શે છે તો ઉપવલય \(\frac{x^{2}}{5}+\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રીતા મેળવો.JEE Mains 2022 Hard