ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

એક પરીક્ષામાં \(5\) વિદ્યાર્થીઓને તેઆના રોલનંબર પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે છે.કોઈ પણ વિદ્યાર્થી તેમને ફળવાયેલ બેઠક પર ન બેઠો હોય તેવી રીતોની સંખ્યા \(........\) છે.

  1. A \(43\)
  2. B \(44\)
  3. C \(42\)
  4. D \(41\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(44\)

Step-by-step Solution

Detailed explanation

Derangement of \(5\) students \(D_5=5 !\left(1-\frac{1}{1 !}+\frac{1}{2 !}-\frac{1}{3 !}+\frac{1}{4 !}-\frac{1}{5 !}\right)\) \(=120\left(\frac{1}{2}-\frac{1}{6}+\frac{1}{24}-\frac{1}{120}\right)\) \(=60-20+5-1\) \(=40+4\) \(=44\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app