JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
જો \(S = \left\{ {\left( {x,y} \right) \in {R^2}:\frac{{{y^2}}}{{1 + r}} - \frac{{{x^2}}}{{1 - r}} = 1} \right\}\), જ્યાં \(r \ne \pm 1\) તો \(S\) એ
- A અતિવલય છે જેની ઉત્કેન્દ્રતા \(\frac{2}{{\sqrt {1 - r} }}\) જ્યાં \(0 < r < 1\).
- B ઉપવલય છે જેની ઉત્કેન્દ્રતા \(\sqrt {\frac{2}{{r + 1}}} \) જ્યાં \(r > 1\)
- C અતિવલય છે જેની ઉત્કેન્દ્રતા \(\frac{2}{{\sqrt {1 + r} }}\) જ્યાં \(0 < r < 1\).
- D ઉપવલય છે જેની ઉત્કેન્દ્રતા \(\sqrt {\frac{1}{{r + 1}}} \) જ્યાં \(r > 1\)
Answer & Solution
Correct Answer
(B) ઉપવલય છે જેની ઉત્કેન્દ્રતા \(\sqrt {\frac{2}{{r + 1}}} \) જ્યાં \(r > 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{{y^2}}}{{1 + r}} - \frac{{{x^2}}}{{1 - r}} = 1\) \(r > 1\,\,\,\, \Rightarrow \) ellipse \(e = \sqrt {1 - \left( {\frac{{r - 1}}{{r + 1}}} \right)} = \sqrt {\frac{2}{{r + 1}}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A\) એ \(0, 1, 2, 3, 4, 5, 6\) માંથી પુનરાવર્તન વગર બનાવેલ \(6-\)અંકનો પૂર્ણાંક \(3\) વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના \(A\) ની સંભાવના ........ છે.JEE Mains 2021 Hard
- ધારો કે \( \alpha, \beta \in \mathbb{R} \) એવા છે કે વિધેય
\( f(x)=\begin{cases}2\alpha(x^{2}-2)+2\beta x&,x<1\\ (\alpha+3)x+(\alpha-\beta)&,x\ge1\end{cases} \)
એ તમામ \( x \in \mathbb{R} \) માટે વિકલનીય છે. તો \( 34(\alpha+\beta) \) = ___ છે.JEE Mains 2026 Hard - પેટી \(I\) માં \(1\) થી \(30\) નંબર ના \(30\) કાર્ડ છે અને પેટી \(II\) માં \(31\) થી \(50\) નંબર ના \(20\) કાર્ડ છે એક પેટી યાદછીક રીતે પસંદ કરી તેમાંથી એક કાર્ડ બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલ કાર્ડ પરનો નંબર વિભાજ્ય સંખ્યા આવે છે તો આ કાર્ડ પેટી \(I\) માંથી બહાર કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના મેળવોJEE Mains 2020 Hard
- અહી \(S\) એ દરેક \(a \in R\) નો ગણ છે કે જેથી સદીશો \(\overrightarrow{ u }= a \left(\log _{ e } b \right) \hat{ i }-6 \hat{ j }+3 \hat{ k }\) અને \(\vec{v}=\left(\log _{e} b\right) \hat{i}+2 \hat{j}+2 a\left(\log _{e} b\right) \hat{k},(b>1)\) વચ્ચેનો ખૂણો લઘુકોણ થાય છે તો \(S\) મેળવો.JEE Mains 2022 Hard
- જો સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+2 y-3 z=2 \\
& 2 x+\lambda y+5 z=5 \\
& 14 x+3 y+\mu z=33
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\lambda+\mu\) = ___JEE Mains 2025 Easy - ચડતા ક્રમમા રહેલ સંખ્યાઓ \(10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y\) નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે \(42\) અને \(35\) હોય તો \(\frac{y}{x}\) =JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- દરેક વ્યક્તિ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- If \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ \(\mathrm{x}\) નું વિધેય છે કે જેથી \(x=0\) આગળ \(\log _{e}(x+y)=4 x y\) છે તો \(\frac{d^{2} y}{d x^{2}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|\) , તો \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}\)JEE Mains 2018 Hard - \(\mathop \smallint \limits_{ - \pi /2}^{\pi /2} \frac{{{{\sin }^2}x}}{{1 + {2^x}}}dx\) ની કિંમત . . . છે..JEE Mains 2018 Medium
- સુરેખ રેખાઓ \(tx -2y-3t=0\) અને \(x - 2ty+ 3 = 0\) \(\left( {t \in R} \right)\) ના છેદબિંદુનો પાથ .....JEE Mains 2017 Hard
- જો \(\cot ^{-1}(\alpha)=\cot ^{-1} 2+\cot ^{-1} 8+\cot ^{-1} 18\) \(+\cot ^{-1} 32+\ldots . .\) \(100\) પદો સુધી હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard