JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
જો પ્રદેશ \(\{(x, y):|x-5| \leq y \leq 4 \sqrt{x}\}\) નું ક્ષેત્રફળ A હોય, તો 3 A = ___
- A 368
- B 367
- C 366
- D 365
Answer & Solution
Correct Answer
(A) 368
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & A=\int_1^{25} 4 \sqrt{x} d x-\frac{1}{2} \times 4 \times 4-\frac{1}{2} \times 20 \times 20 \\ & A=\left[\frac{4 x^{3 / 2}}{\frac{3}{2}}\right]^{25}-8-200 \\ & A=\frac{8}{3}(125-1)-208 \\ & A=\frac{368}{3} \Rightarrow 3 A=368\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\lim _{x \rightarrow 0} \frac{e^{2 |\text { sin } x | \mid}-2|\sin x|-1}{x^2}\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- જો \(M\) અને \(m\) એ અનુક્રમે વિધેય \(f(x) = \,2{x^3} - 9{x^2} + 12x + 5\) ની અંતરાલ \([0, 3]\) પર સ્થાનીય મહતમ અને સ્થાનીય ન્યૂનતમ કિમંત હોય તો \(M-m\) મેળવો.JEE Mains 2018 Hard
- \(5\) અવલોકનોનો મધ્યક \(7\) છે જો આ અવલોકનોમાંથી ચાર અવલોકનો \(6, 7, 8, 10\) હોય તો બધા અવલોકનોનો વિચરણ મેળવો.JEE Mains 2013 Medium
- પરવલય \((y-2)^{2}=(x-1)\) અને તેની પરના બિંદુ કે જેનો \(y\) યામ \(3\) હોય તે આગળના સ્પર્શક અને \(\mathrm{x}\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- સંકલિત \(\displaystyle\int_{\pi/6}^{\pi/3} \left(\dfrac{4 - \csc^2 x}{\cos^4 x}\right) dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Hard
- ધારો કે \(Q\) એ બિંદુ \(P (1,2,1)\) નું સમતલ \(x+2 y+2 z=16\) ને સાપેક્ષ આરસી પ્રતિબિંબ છે. ધારોકે \(T\) એ બિંદુ \(Q\) માંથી પસાર થતું અને રેખા \(\vec{r}=-\hat{k}+\lambda(\hat{i+~} \hat{j+2} \hat{k}), \lambda \in R\) ને સમાવતું સમતલ છે. તો નીચેના પૈકી કયું બિંદુ \(T\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- જો \(\overrightarrow x = 3\hat i - 6\hat j - \hat k\) , \(\overrightarrow y = \hat i + 4\hat j - 3\hat k\) અને \(\,\,\overrightarrow z = 3\hat i - 4\hat j - 12\hat k\) , તો \(\overrightarrow x \times \overrightarrow y \) નો \(\overrightarrow z\) પર નો પ્રક્ષેપ મેળવો.JEE Mains 2014 Medium
- \(\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 3-2 \mathrm{x}\right\},\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(y = y\left( x \right)\) એ વિકલ સમીકરણ \(\sin x\frac{{dy}}{{dx}} + ycos\;x = 4x\;\), \(x \in \left( {0,\pi } \right)\) નો ઉકેલ છે. જો \(y\left( {\frac{\pi }{2}} \right) = 0\) તો \(y\left( {\frac{\pi }{6}} \right) = .\;.\;..\;\) .JEE Mains 2018 Hard
- \('VOWELS'\) શબ્દનો ઉપયોગ કરી ને છ મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બધાજ વ્યંજન એકસાથે ન આવે.JEE Mains 2021 Easy
- જો \(\alpha\) એ સમીકરણ \(x^{2}+x+1=0\) ના બીજ છે અને શ્રેણિક \(A=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{ccc}{1} & {1} & {1} \\ {1} & {\alpha} & {\alpha^{2}} \\ {1} & {\alpha^{2}} & {\alpha^{4}}\end{array}\right],\) આપેલ હોય તો શ્રેણિક \(\mathrm{A}^{31}\) મેળવો.JEE Mains 2020 Hard