JEE Mains · Maths · STD 12 - 2. inverse trigonometric function
જો \(k=\tan \left(\frac{\pi}{4}+\frac{1}{2} \cos ^{-1}\left(\frac{2}{3}\right)\right)+\tan \left(\frac{1}{2} \sin ^{-1}\left(\frac{2}{3}\right)\right)\) હોય, તો સમીકરણ \(\sin ^{-1}(k x-1)=\sin ^{-1} x-\cos ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા ___ છે.
- A 1
- B 2
- C 0
- D 3
Answer & Solution
Correct Answer
(A) 1
Step-by-step Solution
Detailed explanation
Let \(\theta=\frac{1}{2} \sin ^{-1} \frac{2}{3}\), then \(\frac{1}{2} \cos ^{-1} \frac{1}{3}=\left(\frac{\pi}{4}-\theta\right)\) \(\mathrm{k}=\tan \theta+\cot \theta=\frac{1}{\sin \theta \cos \theta}=\frac{2}{\sin 2 \theta}\) \(\mathrm{k}=\frac{2}{\frac{2}{3}}=3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે L એ રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z+3}{6}\) છે તથા S એ L પરના એવા તમામ બિંદુઓ (a, b, c) નો ગણ છે, જેના રેખા L ની દિશામાં રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z-9}{0}\) થી અંતર 7 છે. તો \(\sum_{( a , b , c ) \in S }\ ( a + b + c )=\) ___ .JEE Mains 2026 Medium
- ધારોકે રેખાઓ \(l_1: \frac{x+5}{3}=\frac{y+4}{1}=\frac{z-\alpha}{-2}\) અને \(l_2: 3 x+2 y+z-2=0=x-3 y+2 z-13\) સમતલીય છે.જો \(l_1\) પરનું બિંદુ \(P (a, b, c)\) એ બિંદુ \(Q (-4,-3,2)\) થી સૌથી નજીક હોય, તો \(|a|+|b|+|c|=.........\)JEE Mains 2023 Hard
- જો \(\mathrm{A}(1,-1,2), \mathrm{B}(5,7,-6), \mathrm{C}(3,4,-10)\) અને \(\mathrm{D}(-1,-4,-2)\) એ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના શિરોબિંદૂઓ હોય, તો તેનું ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2024 Medium
- \(2\) એકમ ત્રિજ્યાવાળુ એક વર્તુળ એ પરવલય \(y^{2}=2 x\) ના શિરોબિંદુ અને નાભિમાંથી પસાર થાય છે તથા પરવલય \(y=\left(x-\frac{1}{4}\right)^{2}+\alpha\), જ્યાં \(\alpha>0\) ને સ્પર્શે છે.તો \((4 \alpha-8)^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- વર્તુળ \(C\) એ \(y\)-અક્ષને \((0,6)\) આગળ સ્પર્શે છે અને \(X-\)અક્ષપર \(6 \sqrt{5}\) લંબાઈનો અંત:ખંડ કાપે છે તો વર્તુળ \(C\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2021 Easy
- જો \(0 < x_1 < x_2 < x_3 < x_4 < x_5 < x_6\) હોય તેવી તમામ છ અંક વાળી સંખ્યાઆ \(x_1 x_2 x_3 x_4 x_5 x_6\) ને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો \(72\) મી સંખ્યાનાં અંકોનો સરવાળો \(=........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અહી \(I_{n}(x)=\int_{0}^{x} \frac{1}{\left(t^{2}+5\right)^{n}} d t, n=1,2,3, \ldots .\) હોય તો . . .JEE Mains 2022 Hard
- 10 ખામીયુક્ત અને 90 બિન-ખામીયુક્ત બલ્બના એક ઢગલામાંથી, 8 બલ્બ એક પછી એક પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો ઓછામાં ઓછા 7 ખામીયુક્ત બલ્બ મેળવવાની સંભાવના ___ છે.JEE Mains 2026 Easy
- ધારોકે \(P(a, b)\) એ પરવલય \(y^{2}=8 x\) પરનું એવું બિંદુ છ કે જેથી \(P\) આગળનો સ્પર્શક, વર્તુળ \(x^{2}+y^{2}-10 x-14 y+65=0\) ના કેન્દ્રમાંથી પસાર થાય. ધારોકે \(A\), એ \(a\) ની તમામ શક્ય કિંમતોનો ગુણાકાર છે અને \(B\), એ \(b\) ની તમામ શક્ય કિંમતોનો ગુણાકાર છે. તો \(A+B\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2022 Hard
- પ્રદેશ \(\{(x, y): y \leq \pi - |x|, y \leq |x \sin x|, y \geq 0\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \frac{d x}{\left(1+e^{x \cos x}\right)\left(\sin ^{4} x+\cos ^{4} x\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(y=f(x)\) એ નાભિ \(\left(\frac{-1}{2}, 0\right)\) વાળો નીયામિકા અને \(y=-\frac{1}{2}\) વાળો પરવલય દર્શાવે છે.તો \(S=\left\{x \in R : \tan ^{-1}\left(\sqrt{f(x)}+\sin ^{-1}(\sqrt{f(x)+1})\right)=\frac{\pi}{2}\right\}:\)JEE Mains 2023 Hard