JEE Mains · Maths · STD 12 - 7.2 definite integral
જો \(f\left( x \right) = \int\limits_0^x {g\left( t \right)dt} \) કે જ્યાં \(g\) એ શૂન્ય સિવાયનું યુગ્મ વિધેય છે અને \(f(x+5) = g(x)\) , તો \(\int\limits_0^x {f\left( t \right)dt} \) મેળવો.
- A \(\int\limits_{x + 5}^5 {g\left( t \right)dt} \)
- B \(2\int\limits_{5}^{x - 5} {g\left( t \right)dt} \)
- C \(\int\limits_{5}^{x + 5} {g\left( t \right)dt} \)
- D \(5\int\limits_{x + 5}^5 {g\left( t \right)dt} \)
Answer & Solution
Correct Answer
(A) \(\int\limits_{x + 5}^5 {g\left( t \right)dt} \)
Step-by-step Solution
Detailed explanation
since \(g(x)\) is even with \(f(0)=0\) \(f(x)\) is odd function \(g(x)=f(x+5)\) \(g(-x)=f(-x+5)\) \(g(x)=-f(x-5)\) Replace \(x\) by \(x+5\) \(\Rightarrow f(x)=-g(x+5)\) \(\int_{0}^{x} f(t) d t=-\int_{0}^{x} g(t+5) d t\) \(=-\int_{5}^{x+5} g(t) d t\) \(=\int_{x+5}^{5} g(t) d t\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \('a'\) ની કઈ કિમત માટે સમીકરણ \(x^2 - (a +1)\,x + a^2 + a - 8 = 0\) નો એક ઉકેલ \(2\) કરતાં વધારે અને બીજો ઉકેલ \(2\) કરતાં નાનો થાય ?JEE Mains 2013 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}+2 y=x e^{x}, y(1)=0\) નો ઉકેલ હોય, તો વિધેય : \(z(x)=x^{2} y(x)-e^{x}, x \in R\) નું સ્થાનીય મહત્તમ મૂલ્ય \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- કોઈ શહેર માં \(25\%\) કુટુંબો પાસે ફોન છે અને \(15\%\) કુટુંબો પાસે કાર છે ; \(65\%\) કુટુંબો પાસે ફોન કે કાર બે માથી કઈ પણ નથી અને \(2,000\) કુટુંબો પાસે કાર અને ફોને બંને છે તો નીચેના ત્રણ વિધાનો જુઓ . \((A)\,\,\,5\%\) કુટુંબો પાસે કાર અને ફોન બંને છે
\((B)\,\,\,35\%\) કુટુંબો પાસે કાર અથવા ફોન છે.
\((C)\) શહેર માં \(\,40,000\) કુટુંબો રહે છે
તો,JEE Mains 2015 Hard - જો \(x = 3\,tan\,t\) અને \(y = 3\,sec\,t,\) તો \(\frac{{{d^2}y}}{{d{x^2}}}\) ને \(t = \frac {\pi }{4},\) આગળ મેળવો.JEE Mains 2019 Hard
- ધરોકે, \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) એ ત્રણ એવા સદિશો છે કે જેથી \(\overrightarrow{ c }\) એ \(\overrightarrow{ a }\) અને \(\overrightarrow{ b }\) સાથે સમતલીય છે,\(\overrightarrow{ a } \cdot \overrightarrow{ c }=7\) અને \(\overrightarrow{ b }\) એ \(\overrightarrow{ c },\) ને લંબ છે, જ્યાં \(\overrightarrow{ a }=-\hat{ i }+\hat{ j }+\hat{ k }\) અને \(\overrightarrow{ b }=2 \hat{ i }+\hat{ k },\) તો \(2|\overrightarrow{ a }+\overrightarrow{ b }+\overrightarrow{ c }|^{2}\) નું મૂલ્ય ...........JEE Mains 2021 Hard
- જો રેખાઓ \(\frac{{x - 2}}{1} = \frac{{y - 3}}{1} = \frac{{z - 4}}{{ - k}}\) અને \(\frac{{x - 1}}{k} = \frac{{y - 4}}{2} = \frac{{z - 5}}{1}\) સમતલીય હોય તો \(k \) ની કેટલી કિંમતો મળે.JEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- \(\lim\limits _{x \rightarrow 1} \frac{\left(x^{2}-1\right) \sin ^{2}(\pi x)}{x^{4}-2 x^{3}+2 x-1}\)નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \(30\) મી.ઊચાઈ વાળી એક સીધી દીવાલ \(AB\) ની ટોચ \(A\) પરથી,એક સીધા ટાવર \(PQ\)ની ટોચ \(P\) તથા તળિયા \(Q\) ના અવસેધ કોણ \(15^{\circ}\) અને \(60^{\circ}\) છે.\(B\) અને \(Q\) સમાન સમક્ષિતિજ સપાટી પર છે.જો \(C\) એ \(A B\) પરનું એવું બિંદુ હોય કે જેથી \(C B=P Q\), તો ચતુષ્કોણ \(B C P Q\) નું ક્ષેત્રફળ (મી\(^2\) માં) \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક બહુકોણના વિકર્ણોની સંખ્યા \(54\) હોય તો બહુકોણની બાજુઓની સંખ્યા મેળવો.JEE Mains 2015 Hard
- જો એક સમતલ બિંદુઓ \((1,2,1),(2,1,2)\) માંથી પસાર થાય અને રેખા \(2 x=3 y, z=1\) ને સમાંતર હોય તો તે સમતલ નીચેનામાંથી ........ બિંદુ માંથી પણ પસાર થશેJEE Mains 2020 Hard
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{1 + {{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{1 + {{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{1 + 4\,\cos \,6\theta }
\end{array}} \right| = 0\) થાય તો \(\theta \in (0, \pi /3)\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard - ધારોકે \([0,10]\) માં \(p\) નું મહત્તમ પૂણાંક મૂલ્ચ \(q\) છે જેના માટે સમીકરણ \(x^2-p x+\frac{5}{4} p=0\) ના બીજ અપૂર્ણાક છે, તો પ્રદેશ \(\left\{(x, y): 0 \leq y \leq(x-q)^2, 0 \leq x \leq q\right\}\) નું ક્ષેત્રફળ \(...........\) છે.JEE Mains 2023 Hard