JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
જો પરવલયો \(P _1: 2 y=5 x^2\) તથા \(P _2: x^2-y+6=0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ \(P _1\) તથા \(y=\alpha x, \alpha > 0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય, તો \(\alpha^3=...........\)
- A \(559\)
- B \(600\)
- C \(601\)
- D \(602\)
Answer & Solution
Correct Answer
(B) \(600\)
Step-by-step Solution
Detailed explanation
Abscissa of point of intersection of \(2 y =5 x ^2\) and \(y=x^2+6\) is \(\pm 2\) \(\text { Area }=2 \int \limits_0^2\left(x^2+6-\frac{5 x^2}{2}\right) d x=\int \limits_0^{\frac{2 \alpha}{5}}\left(\alpha x-\frac{5 x^2}{2}\right) d x\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સમતલઓ \(2 x-7 y+4 z-3=0,3 x-5 y+4 z+11=0\) માં છેદમાંથી પસાર થાય છે અને બિંદુ \((-2,1,3)\) ને સમાવે છે તેવા સમતલનું સમીકરણ \(a x+b y+c z-7=0\) હોય તો \(2 a+b+c-7\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(z_1, z_2\) અને \(z_3\) એ વર્તુળ \(|z|=1\) પરની ત્રણ સંકર સંખ્યાઓ છે, કે જ્યાં \(\arg \left(z_1\right)=\frac{-\pi}{4}, \arg \left(z_2\right)=0\) અને \(\arg \left(z_3\right)=\frac{\pi}{4}\) છે. જો \(\left|z_1 \bar{z}_2+z_2 \bar{z}_3+z_3 \bar{z}_1\right|^2=\alpha+\beta \sqrt{2}, \alpha, \beta \in \mathbf{Z}\) હોય, તો \(\alpha^2+\beta^2\) ની કિંમત શોધો:JEE Mains 2025 Medium
- પરવલયના નાભીલંબની લંબાઈ મેળવો કે જેનું શિરોબિંદુ અને નાભી એ ધન \(x-\) અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે \(\mathrm{R}\) અને \(\mathrm{S}(\,>\,\mathrm{R})\) અંતરે હોય .JEE Mains 2021 Medium
- વક્ર \(y = y ( x )\) એ બિંદુ \((3,3)\) માંથી પસાર થાય છે અને વક્ર વડે આવૃત પ્રદેશ અને \(x-\)અક્ષની ઉપરના ભાગમાં અને \(x-\)યામ \(3\) અને \(x(>3)\) ની વચ્ચે હોય તેવા પ્રદેશનું ક્ષેત્રફળ \(\left(\frac{y}{x}\right)^{3}\) છે. જો વક્ર એ પ્રથમ ચરણમાં બિંદુ \((\alpha, 6 \sqrt{10})\) માંથી પણ પસાર થાય છે તો \(\alpha\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- ધારોકે \(\vec{a}=-\hat{i}-\hat{j}+\hat{k}, \vec{a} \cdot \vec{b}=1\) અને \(\vec{a} \times \vec{b}=\hat{i}-\hat{j}\). તો \(\vec{a}-6 \vec{b}..............\)JEE Mains 2023 Medium
- એક બોમ્બ હુમલામાં બોમ્બ દ્વારા નિશાન પર લાગવાની સંભાવના \(50 \%\) છે કોઈ એક નિશાનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે નિરપેક્ષ રીતે ઓછામાં ઓછા બે બોમ્બ ફૂટવા જોઈએ તો ટાર્ગેટને સંપૂર્ણપણે નષ્ટ કરવાની સંભાવના ઓછામાં ઓછી \(99 \%\) થાય તેના માટે ઓછામાં ઓછા કેટલા બોમ્બ ફોડવા જોઈએ ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે ખેલાડીઓ \(A\) અને \(B\) બેડમિન્ટનની રમતોની શ્રેણી રમે છે. જે ખેલાડી પ્રથમ \(5\) રમતો જીતે છે, તે શ્રેણી જીતે છે. ધારીએ કે કોઈ રમત ડ્રોમાં સમાપ્ત થતી નથી, તો ખેલાડી \(A\) શ્રેણી જીતે તે માટેની રીતોની સંખ્યા __________ છે.JEE Mains 2026 Medium
- ધારો કે એક બિંદુ A સમાંતર રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) ની વચ્ચે આવેલું છે કે જેથી \( L_{1} \) અને \( L_{2} \) થી તેનું અંતર અનુક્રમે 6 અને 3 એકમ છે. તો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં), જ્યાં બિંદુઓ B અને C અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલાં છે, તે ........... છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(\alpha\) એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. ધારો કે \(f: R \rightarrow R\) એ એવું વિકલનીય વિધેય છે કે જેથી \(f(0)=2\) અને \(\lim _{x \rightarrow-\infty} f(x)=1\) થાય. જે પ્રત્યેક \(x \in R\) માટે \(f^{\prime}(x)=\alpha f(x)+3\) હોય, તો \(f\left(-\log _{\mathrm{e}} 2\right) =\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(a\) એ એવી પૂર્ણાક છે કે જેથી બહુપદી \(2 x^{5}+5 x^{4}+10 x^{3}+10 x^{2}+10 x+10\) નાં બધાજ વાસ્તવિક્તા બીજ અંતરાલ \((a, a+1)\) માં આવે તો \(| a |=...... .\)JEE Mains 2021 Hard
- જો \(\mathrm{n}>2\) એ એક પૂર્ણાક સંખ્યા છે ધારો કે અહી એક શહેરમાં એક વર્તુળાકાર પથ પર \(n\) મેટ્રો સ્ટેશનો આવેલા છે બધા સ્ટેશનોની જોડોને એક સુરેખ ટ્રેક વડે જોડવામાં આવેલ છે વધારે દરેક જોડાણમા સૌથી નજીકના સ્ટેશનોને વાદળી રંગની રેખાથી જોડવામાં આવે અને બાકી રહેલા બધા જોડનને લાલ રંગની રેખાથી જોડવામાં આવેલ છે જો લાલ રંગની રેખાઓ એ વાદળી રંગની રેખાઓ કરતાં \(99\) ગણી હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium