JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
જેના માટે સમીકરણ સંહતિ \( x+y+z=4, \) \( 2 x+5 y+5 z=17, \) \( x+2 y+\mathrm{m} z=\mathrm{n}\) ને અસંખ્ય ઉકલો હોય, તેવી \(m, n\) ની કિંમતો .......... સમીક૨ણ નું સમાધાન કરે છે.
- A \(m^2+n^2-m-n=46\)
- B \(m^2+n^2+m+n=64\)
- C \(\mathrm{m}^2+\mathrm{n}^2+\mathrm{mn}=68\)
- D \(m^2+n^2-m n=39\)
Answer & Solution
Correct Answer
(D) \(m^2+n^2-m n=39\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & 1 & 1 \\ 2 & 5 & 5 \\ 1 & 2 & \mathrm{~m}\end{array}\right|=0 \Rightarrow \mathrm{m}=2\) \(\mathrm{D}_3=\left|\begin{array}{ccc}1 & 1 & 4 \\ 2 & 5 & 17 \\ 1 & 2 & \mathrm{n}\end{array}\right|=0 \Rightarrow \mathrm{n}=7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\sum\limits_{r = 1}^{10} {\left( {{r^2} + 1} \right)} \times \left( {r!} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- જો \(S = \left\{ {x \in \left[ {0,2\pi } \right]:\left| {\begin{array}{*{20}{c}}
0&{\cos {\mkern 1mu} x}&{ - \sin {\mkern 1mu} x}\\
{\sin {\mkern 1mu} x}&0&{\cos {\mkern 1mu} x}\\
{\cos {\mkern 1mu} x}&{\sin {\mkern 1mu} x}&0
\end{array}} \right| = 0} \right\},\) તો \(\sum\limits_{x \in S} {\tan \left( {\frac{\pi }{3} + x} \right)} \) =JEE Mains 2017 Hard - જો \(1+\frac{\sqrt{3}-\sqrt{2}}{2 \sqrt{3}}+\frac{5-2 \sqrt{6}}{18}+\frac{9 \sqrt{3}-11 \sqrt{2}}{36 \sqrt{3}}+\frac{49-20 \sqrt{6}}{180}+\ldots \infty \) સુધી \(=2+\left(\sqrt{\frac{b}{a}}+1\right) \log _e\left(\frac{a}{b}\right)\) જ્યાં \(a\) અને \(b\) એ ગુ.સા.અ. \((a, b)=1\) હોય તેવા પૂણાઁકો છે, તો \(11 a+18 b=\) ............JEE Mains 2024 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=\) \(4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15\) નો વિચાર કરો, જ્યાં \(\lambda, \mu \in R\). નીચેનામાંથી કયું વિધાન \(NOT\) સાચું નથી?JEE Mains 2024 Hard
- બંને રેખાઓ \(\frac{x+7}{-6}=\frac{y-6}{7}=z\) અને \(\frac{7-x}{2}=y-2=z-6\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2022 Medium
- અહી \(S=\left\{x \in[-6,3]-\{-2,2\}: \frac{|x+3|-1}{|x|-2} \geq 0\right\}\) અને \(T =\left\{ x \in Z: x ^{2}-7| x |+9 \leq 0\right\}\) હોય તો \(S \cap T\) ની સભ્ય સંખ્યા \(....\) થાય.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \((1 + ax + bx^2) (1 -3x)^{t5}\) ના વિસ્તરણIમાં \(x^2\) અને \(x^3\) ના સહગુણોકો શૂન્ય થાય તો \((a, b)\) = ....JEE Mains 2019 Hard
- બિંદુ \(A\,(4, -4)\) અને \(B\,(9,6)\) એ પરવલય \(y^2 = 4x\) પરના બિંદુઓ છે જો \(C\) એ પરવલયની ચાપ \(AOB\) પરનું બિંદુ પસંદ કરવામાં આવે જ્યાં \(O\) એ ઉંગમબિંદુ છે જેથી \(\Delta ACB\) નું ક્ષેત્રફળ મહત્તમ થાય તો \(\Delta ACB\) નું ક્ષેત્રફળ ચોએકમમાં .............. થાયJEE Mains 2019 Hard
- કોઈ પણ \(\theta \, \in \,\left( {\frac{\pi }{4},\frac{\pi }{2}} \right)\) માટે, \(3\,{\left( {\sin \,\theta - \cos \,\theta } \right)^4} + 6{\left( {\sin \,\theta + \cos \,\theta } \right)^2} + 4\,{\sin ^6}\,\theta \) =JEE Mains 2019 Hard
- જો \(a >0\) માટે બિંદુઓ \(A ( a ,-2 a , 3)\) અને \(B (0,4,5)\) પર સમતલ \(l x+m y+n z=0\) પર દોરવામાં આવેલ લંબપાદ અનુક્રમે \(C(0,-a,-1)\) અને \(D\) હોય તો રેખાખંડ \(CD\) ની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- જો \(E\) અને \(F\) બે સ્વતંત્ર ઘટના છે કે જેથી \(E\) અને \(F\) બંને બને તેની સંભાવના \(\frac{1}{12}\) થાય અને \(E\) કે \(F\) પૈકી એકપણ ન બને તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો \(\frac{{P(E)}}{{P\left( F \right)}}\) ની કિમંત મેળવો.JEE Mains 2017 Hard
- જો પ્રદેશ \(\left\{(x, y): \frac{a}{x^2} \leq y \leq \frac{1}{x}, 1 \leq x \leq 2,0<\mathrm{a}<1\right\}\) નું ક્ષેત્રફળ \(\left(\log _{\mathrm{e}} 2\right)-\frac{1}{7}\) હોય, તો \(7 \mathrm{a}-3=\) .............JEE Mains 2024 Hard