JEE Mains · Maths · STD 12 - 13. probability
ગણ \(S = \{1, 2, … 20\}\) આપેલ છે. જો \(S\) નો ઉપગણ \(B\) ને તો \(“nice”\) કહેવાય જો તેના ઘટકોનો સરવાળો \(203\) થાય તો યાર્દચ્છિક રીતે \(S\) નો કોઈ એક ઉપગણ લેવામાં આવે અને તે \(“nice”\) હોય તેની સંભાવના મેળવો.
- A \(\frac{7}{{{2^{20}}}}\)
- B \(\frac{5}{{{2^{20}}}}\)
- C \(\frac{4}{{{2^{20}}}}\)
- D \(\frac{6}{{{2^{20}}}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{5}{{{2^{20}}}}\)
Step-by-step Solution
Detailed explanation
Sum of all elements of \(S=210\) So \(X\) be a nice set if \(x=\{S-\{7\}, S-\{1,6\}, S-\{2,5\}, S-\{3,4\}, S-\{1,2,4\}\}\) \(P(x)=\frac{5}{2^{20}}\) \(\therefore(2)\) is the answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- કોઈક \(\theta \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, ધારોકે અતિવલય \(x^2-y^2 \sec ^2 \theta=8\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_1\) અને \(l_2\) છે. તથા ઉપવલય \(x^2 \sec ^2 \theta+y^2=6\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_2\) અને \(l_2\) છે. જો \(e_1^2=e_2^2\left(\sec ^2 \theta+1\right)\) હોય, તો \(\left(\frac{l_1 l_2}{e_1 e_2}\right) \tan ^2 \theta\) = ___ .JEE Mains 2026 Medium
- જ્યારે અંકોનું પુનરાવર્તન માન્ય ન હોય, ત્યારે જે \(3\) વડે વિભાજ્ય ન હોય તેવી, અંકો \(2,3,4,5\) અને \(7\) નાં ઉપયોગથી બનતી \(3-\)અંકી સંખ્યાઓ ની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બાજુ \(\mathrm{AB}\) પર, \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સિવાયના, \(5\) બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \mathrm{P}_2, \mathrm{P}_4, \mathrm{P}_5\) આવેલા છે. એજ પ્રમાણે ત્રિકોણની બાજુ \(B C\) પર \(6\) બિંદુઓ \(P_6, P_7, \ldots, P_{11}\) આવેલા છે તથા બાજુ \(C A\) પર \(7\) બિંદુઓ \(P_{12}, P_{13} \ldots, P_{18}\) આવેલા છે. બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots, \mathrm{P}_{18}\) ને શિરોબિંદુઓ તરફ લઇને બનતા ત્રિકોણોની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- સમતલનું સમીકરણ મેળવો કે જે રેખા \(\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}\) ને સમાવે છે અને સમતલ ને લંબ છે કે જે રેખાઓ \(\frac{x}{3} = \frac{y}{4} = \frac{z}{2}\) અને \(\frac{x}{4} = \frac{y}{2} = \frac{z}{3}\) ને સમાવે છે .JEE Mains 2019 Hard
- વક્ર \(x = 2\,cos\,t + 2t\,sin\,t,\,\,y = 2\,sin\,t -2t\, cos\,t\) ના \(t= \frac {\pi }{4}\) આગળ નો અભિલંબનું ઉગમબિંદુથી લંભ અંતર મેળવો.JEE Mains 2015 Hard
- જો વિધેયક \(f\) એ પ્રત્યેક \(\mathrm{m}, \mathrm{n}, \in {N}\) માટે \(f(\mathrm{~m}+\mathrm{n})=f(\mathrm{~m})+f(\mathrm{n})\) નું સમાધાન કરે અને \(f(1)=1\) હોય, તો \(\sum_{\mathrm{k}=1}^{2022} f(\lambda+\mathrm{k}) \leq(2022)^2\) થાય તેવી મોટામાં મોટી પ્રકૃતિક સંખ્યા \(\lambda=\) .......... છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અહી \(S_{n}\) એ સમાંતર શ્રેણીના \(n\)- નો સરવાળો દર્શાવે છે. જો \(S_{10}=530, S_{5}=140\) તો \(\mathrm{S}_{20}-\mathrm{S}_{6}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો \(\lim _{x \rightarrow 0}(2-\cos x \sqrt{\cos 2 x})^{\left(\frac{x+2}{x^{2}}\right)}\) ની કિમંત \(e^{a}\) હોય તો \(a\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\int \limits_{\frac{\pi}{3}}^{\frac{\pi}{2}} \frac{(2+3 \sin x)}{\sin x(1+\cos x)} d x\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે સંકર સમતલમાં કેન્દ્ર \(z _0=\frac{1}{2}(1+3 i)\) અને ત્રિજ્યા \(r=1\) વાળુ વર્તુળ \(C\) છે. ધારોકે \(z_1=1+ i\) અને સંકર. સંખ્યા \(z_2\) એ વર્તુળ \(C\) ની બહાર એ રીતે આવેલ છે કે જેથી \(\left|z_1-z_0\right|\left|z_2-z_0\right|=1\).જો \(z_0, z_1\) અને \(z_2\) સમરેખ હોય, તો \(\left|z_2\right|^2\) ની નાની કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે એક રેખા \(L_1\) ઊગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખાઓને લંબ છે
\(L_2: \vec{r} = (3+t)\hat{i} + (2t-1)\hat{j} + (2t+4)\hat{k}\) અને
\(L_3: \vec{r} = (3+2s)\hat{i} + (3+2s)\hat{j} + (2+s)\hat{k}\), \(t, s \in \mathbb{R}\).
જો \(L_3\) પરનું બિંદુ \((a, b, c)\), \(a \in \mathbb{Z}\), \(L_1\) અને \(L_2\) ના છેદનબિંદુથી \(\sqrt{17}\) અંતરે હોય, તો \((a+b+c)^2\) બરાબર ________ થાય.JEE Mains 2026 Hard - જો કોઈ \(\alpha \in R ,\) માટે રેખાઓ \(L _{1}: \frac{ x +1}{2}=\frac{ y -2}{-1}=\frac{ z -1}{1}\) અને \(L _{2}: \frac{ x +2}{\alpha}=\frac{ y +1}{5-\alpha}=\frac{ z +1}{1}\) એ સમતલીય હોય તો રેખા \(L _{2}\) ............ બિંદુ માંથી પસાર થાયJEE Mains 2020 Hard