JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
એક વ્યક્તિ પોતાનો \(4-\)અંકી \(ATM\) પીનકોડ ભુલી જાય છે. પણ તેને એવું યાદ છે કે કોડના તમામ અંકો ભિન્ન છે,મહત્તમ અંક \(7\) છે અને પ્રથમ બે અંકો નો સરવાળો એ છેલ્લા બે અંકોના સરવાળા બરાબર છે.તો સાચો કોડ મેળવવા માટે જરૂરી ચકાસણીની મહત્તમ સંખ્યા \(..........\) છે.
- A \(72\)
- B \(71\)
- C \(70\)
- D \(79\)
Answer & Solution
Correct Answer
(A) \(72\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધાન \(1\): \(\mathop \smallint \limits_{\frac{\pi }{6}}^{\frac{\pi }{3}} \frac{{dx}}{{1 + \sqrt {\tan x} }} = \frac{\pi }{6}\) વિધાન \(2\):\(\;\mathop \smallint \limits_a^b {\rm{f}}\left( {\rm{x}} \right)dx = \mathop \smallint \limits_a^b {\rm{f}}\left( {a + b - x} \right)\;dx\)JEE Mains 2013 Medium
- કોઈ પણ \(\theta \, \in \,\left( {\frac{\pi }{4},\frac{\pi }{2}} \right)\) માટે, \(3\,{\left( {\sin \,\theta - \cos \,\theta } \right)^4} + 6{\left( {\sin \,\theta + \cos \,\theta } \right)^2} + 4\,{\sin ^6}\,\theta \) =JEE Mains 2019 Hard
- જો પ્રદેશ \(S=\left\{(x, y): 2 y-y^2 \leq x^2 \leq 2 y, x \geq y\right\}\)નું ક્ષેત્રફળ બરાબર \(\frac{ n +2}{ n +1}-\frac{\pi}{ n -1}\) હોય,તો પૂર્ણાક સંખ્યા \(n=...........\).JEE Mains 2023 Hard
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો પરવલય \(y=x-x^{2}\) નાં બિંદુ \(P\) આગળનો સ્પર્શક રેખા \(y=4+k x, k>0\) હોય અને પરવલયનું શિરોબિંદુ \(V\) હોય, તો બિંદુઓ \(P\) અને \(V\) માંથી પસાર થતી રેખાનો ઢાળ ......... છે.JEE Mains 2022 Hard
- \(f(x)=4 \sqrt{2} x^3-3 \sqrt{2} x-1\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(f:\left[\frac{1}{2}, 1\right] \rightarrow \mathbb{R}\) ધ્યાને લો. નીચેના વિધાનો ધ્યાને લો \((I)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને બરાબર એક બિંદુએ છેદ છે. \((II)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને \(x=\cos \frac{\pi}{12}\) આગળ છેદ છે. તો .......JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \({ }^{2n } C _3:{ }^{n } C _3=10: 1\),હોય,તો ગુણોત્તર \(\left(n^2+3 n\right):\left(n^2-3 n+4\right)\) \(...........\) છે.JEE Mains 2023 Medium
- અનંત શ્રેણી\(1+\frac{5}{6}+\frac{12}{6^{2}}+\frac{22}{6^{3}}+\frac{35}{6^{4}}+\frac{51}{6^{5}}+\frac{70}{6^{6}}+\ldots .\)નો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- \(2 \sin ^2 \theta=\cos 2 \theta\) અને \(2 \cos ^2 \theta=3 \sin \theta\) ને સંતોષતા \(\theta \in[0,2 \pi]\) ના તમામ મૂલ્યોનો સરવાળો કેટલો છે?JEE Mains 2025 Easy
- વક્ર \(y = xe^{x^2}\) ના બિંદુ \((1, e)\) આગળ નો સ્પર્શકએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard
- \(\alpha, \beta \in \mathbb{R}\) અને એક પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે, ધારો કે \(A_r=\left|\begin{array}{ccc}r & 1 & \frac{n^2}{2}+\alpha \\ 2 r & 2 & n^2-\beta \\ 3 r-2 & 3 & \frac{n(3 n-1)}{2}\end{array}\right|\) તો \(2 A_{10}-A_8 =\) ...........JEE Mains 2024 Hard
- \(A (2, 3, 5), B (- 1, 3, 2)\) અને \(C (\lambda, 5, \mu)\) એ \(\Delta ABC\) ના શિરોબિંદુઓ છે . અને \(A\) માંથી પસાર થતી મધ્યગા બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે તોJEE Mains 2014 Hard