JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
ધારોકે પ્રદેશ \(\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}\) નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(540\,A =........\)
- A \(24\)
- B \(25\)
- C \(23\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(A=2 \int \limits_{\frac{1}{3}}^{\frac{1}{2}}\left(2 x-2 x^2-(1-x)^2\right) d x\) \(=2\left[2 x^2-x^3-x\right]_{1 / 3}^{1 / 2}\) \(\therefore A=\frac{5}{108} \Rightarrow 540\,A=\frac{5}{108} \times 540=25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સમીકરણ \(x|x|-5|x+2|+6\) = 0ના વાસ્તવિક બીજોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- જો \(a_1, a_2 , a_3,.....\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(\frac{{{a_1} + {a_2} + .... + {a_p}}}{{{a_1} + {a_2} + {a_3} + ..... + {a_q}}} = \frac{{{p^3}}}{{{q^3}}};p \ne q\) તો \(\frac{{{a_6}}}{{{a_{21}}}}\) મેળવો.JEE Mains 2013 Hard
- બિંદુ \(P\left( {1, - 2,3} \right)\) નું સમતલ \(2x + 3y - 4z + 22 = 0\) માં રેખા \(\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}\) ની સાપેક્ષે પ્રતિબિંબ જો \( Q\) હોય તો \(PQ \) મેળવો.JEE Mains 2017 Hard
- જો \(x\,{\log _e}({\log _e}\,\,x)\, - \,{x^2} + {y^2} = 4\,(y\, > \,0),\) તો \(\frac{{dy}}{{dx}}\) એ \(x = e\) આગળ મેળવો.JEE Mains 2019 Hard
- અંકો \(1, 2, 3, 5\) અને \(7\) નો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી સાત-અંકીય સંખ્યાઓની સંખ્યા, જેમાં દરેક અંકનો ઓછામાં ઓછો એક વાર ઉપયોગ થાય, કેટલી છે :JEE Mains 2026 Hard
- જો વિધેય \(f(x)=2 x^3-9 \mathrm{ax}^2+12 \mathrm{a}^2 \mathrm{x}+1\), જ્યાં \(\mathrm{a} \gt 0\), તેના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે \(p\) અને \(q\) પર પ્રાપ્ત કરે છે, જેથી \(\mathrm{p}^2=\mathrm{q}\), તો \(f(3)\) = ___JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(\log _{\left(x+\frac{7}{2}\right)}\left(\frac{x-7}{2 x-3}\right)^2 \geq 0\) નાં પૂર્ણાક ઉકેલો \(x\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(25\) શિક્ષકોની ઉમંરનો સરવાળો \(40\) વર્ષ છે . જો કોઈ શિક્ષક \(60\) વર્ષે નિવૃત થાય છે અને તેની જગ્યા યે નવો શિક્ષકને રાખવામાં આવે છે. હવે જો સ્કૂલના શિક્ષકોની સરેરાશ ઉમંર \(39\) થાય છે તો નવા શિક્ષકની ઉંમર મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \( \alpha, \beta \in \mathbb{R} \) એવા છે કે વિધેય
\( f(x)=\begin{cases}2\alpha(x^{2}-2)+2\beta x&,x<1\\ (\alpha+3)x+(\alpha-\beta)&,x\ge1\end{cases} \)
એ તમામ \( x \in \mathbb{R} \) માટે વિકલનીય છે. તો \( 34(\alpha+\beta) \) = ___ છે.JEE Mains 2026 Hard - \(30\) વસ્તુઓને અવલોકવામાં આવે છે જેમાંથી \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} - d\), \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} \) અને બાકી રહેલ \(10\) દરેક વસ્તુઓ માટે \(\frac{1}{2} + d\) છે જો આપેલ માહિતીનો વિચરણ \(\frac {4}{3}\) હોય તો \(\left| d \right|\) =JEE Mains 2019 Hard
- જો \(y\, = mx + c\) એ પરવલય \(y^2\, = 8x\) પરના બિંદુ જેનું અંતર નાભીથી \(8\, એકમ\) છે તે બિંદુ આગળનો અભિલંબ હોય તો \(\left| c \right|\) =JEE Mains 2017 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^2\right) \mathrm{d} y=\left[x y+\left(x^3+2\right) \sqrt{3\left(1-x^2\right)}\right] \mathrm{d} x,-1 < x < 1, y(0)=0\) નો ઉકેલ છે. જો \(y\left(\frac{1}{2}\right)=\frac{m}{n}\) હોય,જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(m+n =\) ...........JEE Mains 2024 Hard