JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારોકે \((h, k)\) એ વર્તુળ C : \(x^2+y^2=4\) પર આવેલ છે અને બિંદુ \((2 h+1,3 k+2)\) એ \(e\) ઉત્કેન્દ્રતા વાળા એક ઉપવલય પર આવેલ છે. તો \(\frac{5}{e^2}\) નું મૂલ્ય ___ છે.
- A 5
- B 7
- C 9
- D 11
Answer & Solution
Correct Answer
(C) 9
Step-by-step Solution
Detailed explanation
Let \(P \equiv(2 \cos \theta, 2 \sin \theta)\) ∴ coordinates of \(Q=(4 \cos \theta+1,6 \sin \theta+3)\) ∴ locus of \(Q\) is \(\left(\frac{x-1}{4}\right)^2+\left(\frac{y-3}{6}\right)^2=1\) \(\therefore e ^2=1-\frac{16}{36}=\frac{5}{9}\) \(\therefore \frac{5}{ e ^2}=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\left(\frac{\sqrt{x}}{5^{\frac{1}{4}}}+\frac{\sqrt{5}}{x^{\frac{1}{3}}}\right)^{60}\) ના દ્રીપદી વિસ્તરણમાં, \(x^{10}\) નો સહગુણક \(5^{ k } l\) હોય, જ્યાં \(l, k \in N\) છે તથા \(l\) અને \(5\) પરસ્પર અવિભાજય છે,તો \(k=\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \((x+1) y^{\prime}-y=e^{3 x}(x+1)^{2}\), \(y(0)=\frac{1}{3}\) નો ઉકેલ છે. તો વક્ર \(y = y ( x )\) માટે, \(x=-\frac{4}{3}\) એ ...............JEE Mains 2022 Hard
- થેલી \(B_1\) માં 6 સફેદ અને 4 ભૂરા દડા છે, થેલી \(B_2\) માં 4 સફેદ અને 6 ભૂરા દડા છે, અને થેલી \(B_3\) માં 5 સફેદ અને 5 ભૂરા દડા છે. એક થેલી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો દડો સફેદ હોય, તો દડો થેલી \(B_2\) માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના શું છે?JEE Mains 2025 Easy
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ \(n =2^{ x } 3^{ y } 5^{ z }\) વડે આપેલ છે, જ્યાં \(y\) અને \(z\) એ એવાં છે કે જેથી \(y+z=5\) અને \(y^{-1}+z^{-1}=\frac{5}{6}, y > z\) થાય. તો \(n\) ના \(1\) સહિતના અયુગ્મ ભાજકોની સંખ્યા ....... છે.JEE Mains 2021 Hard
- જો વર્તુળો \(x^{2}+y^{2}+6 x+8 y+16=0\) અને \(x^{2}+y^{2}+2(3-\sqrt{3}) x+x+2(4-\sqrt{6}) y\) \(= k +6 \sqrt{3}+8 \sqrt{6}, k >0\) એ બિંદુ \(P(\alpha, \beta)\) આગળ અંદરની બાજુએ સ્પર્શે છે તો \((\alpha+\sqrt{3})^{2}+(\beta+\sqrt{6})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે PQ અને MN બે રેખાઓ છે જે વર્તુળ \( x^{2}+y^{2}-4x-6y-3=0 \) ને અનુક્રમે બિંદુઓ A અને B પર સ્પર્શે છે. ધારો કે O એ વર્તુળનું કેન્દ્ર છે અને \( \angle AOB=\pi/3. \) તો રેખાઓ PQ અને MN ના છેદનબિંદુનો બિંદુપથ શું છે?JEE Mains 2026 Hard
- જો \(\int \frac{\sin ^{\frac{3}{2}} x+\cos ^{\frac{3}{2}} x}{\sqrt{\sin ^3 x \cos ^3 x \sin (x-\theta)}} d x=A \sqrt{\cos \theta \tan x-\sin \theta}+B \sqrt{\cos \theta-\sin \theta \operatorname{coc} x}+C\) હોય, જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે, તો \(AB =\) ...........JEE Mains 2024 Hard
- ધારોક \(S\) એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો \(S\) માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, \(7\) નો ગુણીત હોય પરંતુ \(5\) વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના \(p\) હોય, તો \(9 p=\) ............JEE Mains 2022 Hard
- ગણ \(\{1,2,3,4\}\) પરના સ્વવાચક ન હોય તેવા સંમિત સંબંધોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- જો \(\left(\frac{1+i}{1-i}\right)^{\frac{m}{2}}=\left(\frac{1+i}{i-1}\right)^{\frac{n}{3}}=1,(m, n \in N)\) હોય તો \(m\) અને \(n\) ની ન્યૂનતમ કિમતનો ગુ.સા.અ. શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \( y=y(x) \) એ વિકલ સમીકરણ \( secx\frac{dy}{dx}-2y=2+3~sin~x, x\in(-\frac{\pi}{2},\frac{\pi}{2}), \) \( y(0)=-\frac{7}{4}. \) નો ઉકેલ છે, તો \( y(\frac{\pi}{6}) \) = ........... છે.JEE Mains 2026 Hard