JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
ધારોકે \(A =\left(\begin{array}{cc}2 & -1 \\ 0 & 2\end{array}\right)\). જો \(B = I -{ }^{5} C _{1} (\operatorname{adj} A )+{ }^{5} C _{2}\) \((\operatorname{adjA})^{2}-\ldots-{ }^{5} C _{5} (\operatorname{adj} A )^{5}\),તો શ્રેણીક \(B\)નાં તમામ ઘટકોનો સરવાળો \(\dots\dots\dots\) છે.
- A \(-5\)
- B \(-6\)
- C \(-7\)
- D \(-8\)
Answer & Solution
Correct Answer
(C) \(-7\)
Step-by-step Solution
Detailed explanation
\(B =( I -\operatorname{adjA})^{5}=\left[\begin{array}{cc} -1 & -1 \\ 0 & -1 \end{array}\right]^{5}=\left[\begin{array}{cc} -1 & -5 \\ 0 & -1 \end{array}\right]\) Sum of its all elements \(=-7\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\left(2 x^2+\frac{1}{2 x}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^{10}\) અને \(x^7\) ના સહગુણકોનો નિરપેક્ષ તફાવત \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(P \left(x_0, y_0\right)\) એ અતિવલય \(3 x^2-4 y^2=36\) પર નું રેખા. \(3 x+2 y=1\) થી સૌથી નજીકનું બિંદુ છે.\(\sqrt{2}\left(y_0-x_0\right)=..............\)JEE Mains 2023 Hard
- અહી બિંદુઓ \(\mathrm{A}\,(\sec \theta, 2 \tan \theta)\) અને \(\mathrm{B}\,(\sec \phi, 2 \tan \phi)\) જ્યાં \(\theta+\phi=\pi / 2\) એ અતિવલય \(2 \mathrm{x}^{2}-\mathrm{y}^{2}=2\) પરના બિંદુઓ છે. જો \((\alpha, \beta)\) એ આતિવલય ના બિંદુઓ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) આગળના અભિલંબના છેદબિંદુ હોય તો \((2 \beta)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સમીકરણ \(\left|\begin{array}{*{20}{c}}
{\cos \,\,x}&{\sin \,\,x}&{\sin \,\,x}\\
{\sin \,\,x}&{\cos \,\,x}&{\sin \,\,x}\\
{\sin \,\,x}&{\sin \,\,x}&{\cos \,\,x}
\end{array}\right|\,\, = \,\,0\) ના કેટલા ભિન્ન વાસ્તવિક બીજ એ \(\left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]\) અંતરાલ માં હશે ?JEE Mains 2016 Hard - વિધેય \(f\left( x \right) = \left| {\sin \,4x} \right| + \left| {\cos \,2x} \right|\) નો આવર્તમાન મેળવો.JEE Mains 2014 Hard
- અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) ધ્યાનમાં લો, જેનું એક કેન્દ્ર \(\mathrm{P}(-3,0)\) પર છે. જો તેના બીજા કેન્દ્રમાંથી પસાર થતો નાભિલંબ P પર કાટખૂણો બનાવે અને \(a^2 b^2=\alpha \sqrt{2}-\beta\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbb{N}\).JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f: R -\{2,6\} \rightarrow R\) એ \(f(x)=\frac{x^2+2 x+1}{x^2-8 x+12}\) મુજબ વ્યાખ્યાયિત વાસ્તવિક મુલ્ય વિધેય છે.તો \(f\) નો વિસ્તાર \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(\vec{a}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{c}=2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}\) જો \(\vec{b}\) એવો સદિશ હોય કે જેથી \(\vec{a}=\vec{b} \times \vec{c}\) અને \(|\vec{b}|^2=50\) હોય,તો \(|72-| \vec{b}+\left.\vec{c}\right|^2 \mid=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે M એ \(3 \times 3\) કક્ષાના તમામ વાસ્તવિક શ્રેણિકોનો ગણ દર્શાવે છે અને ધારો કે \(\mathrm{S}=\{-3,-2,-1,1,2\}\). ધારો કે
\(\mathrm{S}_1=\left\{\mathrm{A}=\left[a_{\mathrm{ij}}\right] \in \mathrm{M}: \mathrm{A}=\mathrm{A}^{\mathrm{T}} \text { અને } a_{\mathrm{ij}} \in \mathrm{~S}, \forall \mathrm{i}, \mathrm{j}\right\}, \)
\( \mathrm{S}_2=\left\{\mathrm{A}=\left[a_{\mathrm{ij}}\right] \in \mathrm{M}: \mathrm{A}=-\mathrm{A}^{\mathrm{T}} \text { અને } a_{\mathrm{ij}} \in \mathrm{~S}, \forall \mathrm{i}, \mathrm{j}\right\}, \)
\( \mathrm{S}_3=\{\mathrm{A}=\left[a_{\mathrm{ij}}\right] \in \mathrm{M}: a_{11}+a_{22}+a_{33}=0\) અને \(a_{\mathrm{ij}} \in \mathrm{~S}, \forall \mathrm{i}, \mathrm{j}\}\)
જો \(n\left(\mathrm{~S}_1 \cup_2 \mathrm{US}_3\right)=125 \alpha\), તો \(\alpha\) = ___JEE Mains 2025 Medium - જો સમીકરણો \(x_1 + 2x_2 + 3x_3 = 6\) ; \(x_1 + 3x_2 + 5x_3 = 9\) ; \(2x_1 + 5x_2 + ax_3 = b\) એ સુસંગત અને અનંત ઉકેલ ધરાવે છે તો . . .JEE Mains 2013 Hard
- જો \(\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)\) તો \(\frac{d y}{d \alpha}\) એ \(\alpha=\frac{5 \pi}{6}\) આગળ કિમત મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે એક યાદચ્છિક ચલ X, \(0,1,2,3\) કિંમતો ધારણ કરે છે, જ્યાં \(\mathrm{P}(\mathrm{X}=0)=\mathrm{P}(\mathrm{X}=1)=\mathrm{p}, \mathrm{P}(\mathrm{X}=2)=\mathrm{P}(\mathrm{X}=3)\) અને \(\mathrm{E}\left(\mathrm{X}^2\right)=2 \mathrm{E}(\mathrm{X})\) છે. તો \(8 \mathrm{p}-1\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Easy