ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

ધારો કે વર્તૂળ \(C\) નું કેન્દ્ર \((1,1)\) અને ત્રિજ્યા \( 1\)  છે.જો \( (0,y)\)  કેન્દ્રવાળું વર્તૂળ \(T \) ઊગમબિંદુમાંથી પસાર થતું હોય અને વર્તૂળ \(C \) ને બહારથી સ્પર્શતું હોય તો વર્તૂળ \(T \) ની ત્રિજ્યા મેળવો.

  1. A \(\frac{1}{2}\)
  2. B \(\frac{1}{4}\)
  3. C \(\frac{{\sqrt 3 }}{{\sqrt 2 }}\)
  4. D \(\frac{5}{4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{1}{4}\)

Step-by-step Solution

Detailed explanation

\(C T^{2}=(1-0)^{2}+(1-y)^{2}\) also \(C T=1+y\) \(\therefore(1+y)^{2}=1+(1-y)^{2}\) \(1^{2}+2 y+y^{2}=1+1^{2}-2 y+y^{2}\) \(2 y+2 y=1+1^{2}+y^{2}-1^{2}-y^{2}\) \(4 y=1\) \(\Longrightarrow y=\frac{1}{4}\) Hence the radius of \(T\) is \(\frac{1}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app