JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
ધારો કે \(S=\left\{p_1, p_2 \ldots ., p_{10}\right\}\) એ પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. ધારો કે \(A=S \cup P\), જ્યાં \(P\) એ \(S\) ના ભિન્ન ઘટકોના શક્ય તમામ ગુણાકારોનો ગણ છે. તો તમામ ક્રમયુક્ત જોડ ( \(x, y\) ), \(x \in S\), \(y \in A\) માટે, કે જેથી \(x\) એ \(y\) ને વિભાજિત કરે છે, તે સંખ્યા ______ છે.
- A 5120
- B 5130
- C 5140
- D 5150
Answer & Solution
Correct Answer
(A) 5120
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \text { Let } \frac{y}{x}=\lambda \\ & y=\lambda x \\ & =10 \times\left({ }^9 C_0+{ }^9 C_1+{ }^9 C_2+{ }^9 C_3+\ldots+{ }^9 C_9\right) \\ & =10 \times 2 \\ & =10 \times 512=5120\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{{{\sin }^2}\,x}}{{\sqrt 2 - \sqrt {1 + \cos \,x} }}\) =JEE Mains 2019 Hard
- \(\left( {{2^{1/3}} + \frac{1}{{2{{\left( 3 \right)}^{1/3}}}}} \right)^{10}\) ના વિસ્તરણમાં પહેલેથી \(5^{th}\) માં પદ અને છેલ્લેથી \(5^{th}\) માં પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2019 Hard
- એક નિસરણી જેની લંબાઈ \(l\) છે તે શિરોલંબ દીવાલના ટેકે ઊભી છે બિંદુ \(P\) એ નિસરણી પર આવેલ એવું બિંદુ છે જે દીવાલ પરના ટેકાની નજીક આવેલ છે અને નિસરણીને \(1 : 2\) માં વિભાજિત કરે છે જો નિસરણી ભોયતળિયામાં સરકે છે તો બિંદુ \(P\) નો પાથJEE Mains 2014 Hard
- જો \(S = \{\lambda ,\mu \} \in R \times R:f\left( t \right) = \left( {\left| \lambda \right|{e^{\left| t \right|}} - \mu } \right)\). \(\sin \left( {2\left| t \right|} \right),t \in R\) , એ વિકલનીય વિધેય છે \(\}\) . તો \(S\) એ કોનો ઉપગણ બને ?JEE Mains 2018 Hard
- જો \(a\) એન \(b\) એ વાસ્તવિક સંખ્યાઓ એવી મળે કે જેથી \((2+\alpha)^{4}=a+b \alpha,\) જ્યાં \(\alpha=\frac{-1+i \sqrt{3}}{2},\) થાય \(a+b\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારોકે \(R\) પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્ય વિધેયો \(f, g\) અને \(h\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\frac{x}{|x|}, & x \neq 0 \\ 1, & x=0\end{array}, g(x)=\left\{\begin{array}{cc}\frac{\sin (x+1)}{(x+1)}, & x \neq-1 \\ 1, & x=-1\end{array}\right.\right.\) અને \(h(x)=2[x]-f(x)\), જ્યાં \([x]\) એ મહતમ પૂર્ણાંક \(\leq x\) પ્રમાણે છે.તો \(\lim _{x \rightarrow 1} g(h(x-1))=...........\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) પરના બિંદુ \(\mathrm{P}(4,3)\) ના નાભિકેન્દ્રીય અંતરોના સરવાળો \(8 \sqrt{\frac{5}{3}}\) છે. જો \(H\) માટે, નાભિલંબની લંબાઈ \(l\) હોય અને બિંદુ P ના નાભિકેન્દ્રીય અંતરોનો ગુણાકાર m હોય, તો \(9 l^2+6 \mathrm{~m}\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે \(A(-1,1)\) અને \(B(2,3)\) બે બિંદૂઓ છે અને \(P\) એ રેખા \(A B\) ની ઉપરની બાજુ નું એવુ ચલ બિંદુ છે કે જેથી \(\triangle P A B\) નું ક્ષેત્રફળ \(10\) થાય. જે \(\mathrm{P}\) નો બિંદુપંથ \(\mathrm{a} x+\mathrm{b} y=15\) હોય, તો \(5 \mathrm{a}+2 \mathrm{~b}=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(e\) એ પ્રાકૃતિક લઘુગણકનો આધાર છે અને \(f: \{1, 2, 3, 4\} \rightarrow \{1, e, e^2, e^3\}\) તથા \(g: \{1, e, e^2, e^3\} \rightarrow \left\{1, \dfrac{1}{2}, \dfrac{1}{3}, \dfrac{1}{4}\right\}\) એ બે એક-એક અને વ્યાપ્ત વિધેયો છે જેથી \(f\) એ સખત રીતે ઘટતું વિધેય છે અને \(g\) એ સખત રીતે વધતું વિધેય છે. જો \(\phi(x) = \left[f^{-1}\left\{g^{-1}\left(\dfrac{1}{2}\right)\right\}\right]^x\) હોય, તો પ્રદેશ \(R = \{(x, y): x^2 \leq y \leq \phi(x), 0 \leq x \leq 1\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- જો શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો
\(\frac{4.1}{4+3.1^2+1^4}+\frac{4.2}{4+3.2^2+2^4}+\frac{4.3}{4+3.3^2+3^4}+\frac{4.4}{4+3.4^2+4^4}+\ldots\)
એ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) સહઅભિભાજ્ય હોય, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium - વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=-\left(\frac{x^2+3 y^2}{3 x^2+y^2}\right), y(1)=0\) નો ઉકેલ \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો બિંદુ \((1, 3, 5)\) નું સમતલ \(4 x -5 y +2 z =8\) ને સાપેક્ષ પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(5(\alpha+\beta+\gamma)\) બરાબર ....... થાય.JEE Mains 2021 Hard