JEE Mains · Maths · STD 11 - 14. probability
ધારો કે S એ 5 ધટકો ધરાવતો એક ગણ છે તથા \(P ( S )\) એ S નો ઘાતગણ (Power set) દર્શાવે છે. ધારોકે \(A \cap B=\varnothing\) થાય તે રીતે ગણ \(P ( S ) \times P ( S )\) માંથી ક્રમયુક્ત જોડ \(( A , B )\) પસંદ કરવાની ઘટના \(E\) છે. જો ઘટના \(E\) ની સંભાવના \(\frac{3^p}{2^q}\) જ્યાં \(p, q \in N\) હોય, તો \(p+q\) = ___ .
- A 10
- B 12
- C 15
- D 18
Answer & Solution
Correct Answer
(C) 15
Step-by-step Solution
Detailed explanation
\(S=\{a, b, c, d, e\} \) \(P ( S )\) contains 32 elements both set A and set B are subsets of \(P ( S )\) Every element has 4 choices \(\text {Favourable cases }=3^5\) \(\text {Total cases }=4^5\) \(P =\frac{3^5}{4^5}=\frac{3^5}{2^{10}}\) \(m=5, n =10\) \(m+ n =15\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(A =\left[\begin{array}{ll}3 & -4 \\ 1 & -1\end{array}\right]\) અને B એ બે એવા શ્રેણિકો છે કે જેથી \(A ^{100}=100 B+ I\). તો \(B ^{100}\) ના તમામ ઘટકોનો સરવાળો ___ .JEE Mains 2026 Hard
- \(\frac{1}{3^{2}-1}+\frac{1}{5^{2}-1}+\frac{1}{7^{2}-1}+\ldots+\frac{1}{(201)^{2}-1}\) મેળવો.JEE Mains 2021 Hard
- \(f(x)=\left| {\begin{array}{*{20}{c}} {{{\sin }^2}x}&{ - 2 + {{\cos }^2}x}&{\cos 2x} \\ {2 + {{\sin }^2}x}&{{{\cos }^2}x}&{\cos 2x} \\ {{{\sin }^2}x}&{{{\cos }^2}x}&{1 + \cos 2x} \end{array}} \right| ,x \in[0, \pi]\) તો \(f(x)\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\Delta ABC\) માં ખૂણા \(A\) માટે \(5\,cos\,A+3 = 0\) હોય તો દ્રીઘાત સમીકરણ \(9x^2 + 27x+ 20 = 0\) ના ઉકેલો મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(\mathrm{M}\) નીચેનાં આવુતી વિતરણ નો મધ્યસ્થ દર્શાવે છે. તો \(20\) \(M\) = ...........
વર્ગ \(0-4\) \(4-8\) \(8-12\) \(12-16\) \(16-20\) આવ્રુતિ \(3\) \(9\) \(10\) \(8\) \(6\) JEE Mains 2024 Hard - જો ત્રિકોણ \(A B C\) માં બાજુઓ \(A B, B C\) અને \(C A\) પર શિરોબિંદુની વચ્ચે આવેલ બિંદુઓની સંખ્યા અનુક્રમે \(3,5\) અને \(6\) છે તો આ બિંદુઓ માંથી કેટલા ત્રિકોણ બનાવી શકાય.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વિકલ સમીકરણ \(\left(2 x y^{2}-y\right) d x+x d y=0\) નાં ઉકેલ તરીકે નિદર્શીત થતો વક્ર \(y = y ( x )\) રેખાઓ \(2 x -3 y =1\) અને \(3 x+2 y=8\) ના છેદ માંથી પસાર થાય, તો \(|y(1)| =...... .\)JEE Mains 2021 Hard
- \((3+2 \sqrt{-54})^{1 / 2}-(3-2 \sqrt{-54})^{1 / 2}\) નો કાલ્પનિક ભાગ ....... હોય શકેJEE Mains 2020 Medium
- \(3\) ના ગુણકવાળી ધન સંખ્યાઓને આપેલ ગણો માં વિભાજિત કરેલ છે : \(\{3\},\{6,9,12\},\{15,18,21,24,27\}, \ldots\) તો ગણ \(11^{\text {th }}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(................\) થાય.JEE Mains 2022 Hard
- પરવલયનો અક્ષ એ રેખા \(y=x\) છે અને તેના શિરોબિંદુ અને નાભિ પ્રથમ ચરણમાં છે જે અનુક્રમે ઉગમબિંદુથી \(\sqrt{2}\) અને \(2 \sqrt{2}\) એકમ અંતરે છે. જો બિંદુ \((1, \mathrm{k})\) પરવલય પર આવેલું હોય, તો \(k\) નું સંભવિત મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- \(\left(2^{\frac{1}{5}}+5^{\frac{1}{3}}\right)^{15}\) ના વિસ્તરણમાં તમામ સંમેય પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f:[1,\infty)\rightarrow\mathbb{R}\) એ વિકલનીય વિધેય છે. જો પ્રત્યેક \(x\ge1\) માટે \(6\int_{1}^{x}f(t)dt=3xf(x)+x^{3}-4\) હોય, તો \(f(2)-f(3)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy