JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
\(3\) ના ગુણકવાળી ધન સંખ્યાઓને આપેલ ગણો માં વિભાજિત કરેલ છે : \(\{3\},\{6,9,12\},\{15,18,21,24,27\}, \ldots\) તો ગણ \(11^{\text {th }}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(................\) થાય.
- A \(6994\)
- B \(6698\)
- C \(6695\)
- D \(6993\)
Answer & Solution
Correct Answer
(D) \(6993\)
Step-by-step Solution
Detailed explanation
\(S _{11}=3[101+102+\ldots \ldots+121]\) \(=\frac{3}{2}(222) \times 21=6993\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int\limits_{0}^{2\pi } {\left[ {\sin \,2x\left( {1 + \cos \,3x} \right)} \right]} \,dx\) મેળવો. ( કે જ્યાં \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે . )JEE Mains 2019 Hard
- જો સમીકરણ \(x^2 - mx + 4 = 0\) ના બંને ઉકેલો વાસ્તવિક અને ભિન્ન હોય તથા \([1, 5]\) માં આવેલા હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(x , y , z > 1\) અને \(A=\left[\begin{array}{lll}1 & \log _x y & \log _x z \\ \log _y x & 2 & \log _y z \\ \log _z x & \log _z y & 3\end{array}\right]\) તો \(\left|\operatorname{adj}\left(\operatorname{adj} A^2\right)\right| =.........\)JEE Mains 2023 Hard
- \(1000\) અને \(3000\) વચ્ચેની \(4\) વડે વિભાજ્ય હોય અને પુનરાવર્તન વગર અંકો \(1,2,3,4,5\) અને \(6\) ઉપયોગ કરીને કેટલી સંખ્યા મેળવી શકાય.JEE Mains 2022 Hard
- સંબંધ \(R\) એ \(n \times n\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક \(A\) અને \(B\) માટે આ મુજબ વ્યાખ્યાયિત છે : \("ARB\) તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક \(P\) હોય કે જેથી \(PAP ^{-1}= B "\) થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2021 Hard
- એક વિક્લનીય વિધેય \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) માટે, ધારો કે \(f^{\prime}(x)=3 f(x)+\alpha, f(0)=1\) અને \(\lim _{x \rightarrow-\infty} f(x)=7, \alpha \in \mathbb{R}\). તો \(9 f\left(-\log _e 3\right)=\) ............JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો શ્રેઢી \({\left( {1\frac{3}{5}} \right)^2} + {\left( {2\frac{2}{5}} \right)^2} + {\left( {3\frac{1}{5}} \right)^2} + {4^2} + \;\;.\;.\;.\;.\;,\) ના પ્રથમ દસ પદોનો સરવાળો \(\frac{{16}}{5}m\) હોય ,તો \(m\) મેળવો.JEE Mains 2016 Hard
- \(22\,m\) લંબાઈના એક તાર ને બે ટુકડામાં કાપવામાં આવે છે. આ ટુકડાઓ માંના એક માંથી ચોરસ અને બીજા માંથી સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો આ ચોરસ અને સમબાજુ ત્રિકોણનું સંયુક્ત ક્ષેત્રકળ ન્નયૂતમ થાય તે માટે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
2&b&1 \\
b&{{b^2} + 1}&b \\
1&b&2
\end{array}} \right]\) કે જ્યાં \(b > 0\). તો \(\frac{{\det \left( A \right)}}{b}\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard - \(\left(\frac{1+\sin \frac{2 \pi}{9}+i \cos \frac{2 \pi}{9}}{1+\sin \frac{2 \pi}{9}-i \cos \frac{2 \pi}{9}}\right)^{3}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- અહી ત્રિકોણ કે જેના શિરોબિંદુ \(A ( a , 3), B ( b , 5)\) અને \(C ( a , b ), ab >0\) હોય તેનું પરિકેન્દ્ર \(P (1,1)\) છે. જો રેખા \(AP\) એ રેખા \(BC\) ને બિંદુ \(Q \left( k _{1}, k _{2}\right)\) માં છેદે છે તો \(k _{1}+ k _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(3\) ત્રિજ્યાવાળા ગોલકને અંત્રગર્ત લંબવૃતિય નળાકારનું મહતમ ઘનફળ મેળવો.JEE Mains 2019 Hard