JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
ધારો કે \(\vec{a}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) અને \(\vec{b}\) એ સદીશો છે કે જેથી \(\vec{a} \times \vec{b}=2 \hat{i}-\hat{k}\) અને \(\vec{a} \cdot \vec{b}=3\) હોય તો \(\vec{b}\) નો \(\vec{a}-\vec{b}\) પરના પ્રક્ષેપનું માન મેળવો.
- A \(\frac{2}{\sqrt{21}}\)
- B \(2 \sqrt{\frac{3}{7}}\)
- C \(\frac{2}{3} \sqrt{\frac{7}{3}}\)
- D \(\frac{2}{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{2}{\sqrt{21}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{a}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) \(\vec{a} \times \vec{b}=2 \hat{i}-\hat{k}\) \(\vec{a} \cdot \vec{b}=3\) \(|\vec{a} \times \vec{b}|^{2}+|\vec{a} \cdot \vec{b}|^{2}=|\vec{a}|^{2} \cdot|\vec{b}|^{2}\) \(5+9=6|\vec{b}|^{2}\) \(|b|^{2}=\frac{7}{3}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\mathrm{C}\) એ સંકર સંખ્યાઓનો ગણ છે . \(\mathrm{S}_{1} =\left\{\mathrm{z} \in \mathrm{C}|| \mathrm{z}-3-\left.2 \mathrm{i}\right|^{2}=8\right\}\) \(\mathrm{S}_{2} =\{\mathrm{z} \in \mathrm{C} \mid \operatorname{Re}(\mathrm{z}) \geq 5\}\) અને \(\mathrm{S}_{3} =\{\mathrm{z} \in \mathrm{C} \| \mathrm{z}-\bar{z} \mid \geq 8\}\) તો \(\mathrm{S}_{1} \cap \mathrm{S}_{2} \cap \mathrm{S}_{3}\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\vec{a}=-5 \hat{i}+\hat{j}-3 \hat{k}, \vec{b}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) અને \(\vec{c}=(((\vec{a} \times \vec{b}) \times \hat{i}) \times \hat{i}) \times \hat{i}\). તો \(\vec{c} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})\) = ........... છેJEE Mains 2024 Hard
- જો રેખાઓ \(\frac{x+\sqrt{6}}{2}=\frac{y-\sqrt{6}}{3}=\frac{z-\sqrt{6}}{4}\) અને \(\frac{x-\lambda}{3}=\frac{y-2 \sqrt{6}}{4}=\frac{z+2 \sqrt{6}}{5}\) વચ્યેનું ન્યૂનત્તમ અંતર \(6\) હોય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોના સરવાળા નો વર્ગ \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\{x\}\) અને \([x]\) એ અનુક્રમે અપૂર્ણાક વિધેય અને મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે જો \(\int \limits_{0}^{n}\{x\} d x, \int \limits_{0}^{n}[x] d x\) અને \(10\left( n ^{2}- n \right),( n \in N , n >1)\) કોઈ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો \(n\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ત્રિકોણ \(A B C\) ની ત્રણ બાજુઓ સદિશો \(2 \hat{i}-\hat{j}+\hat{k}, \quad \hat{i}-3 \hat{j}-5 \hat{k}\) અને \(3 \hat{i}-4 \hat{j}-4 \hat{k}\) દ્વારા આપવામાં આવેલ છે. ધારો કે \(G\) એ ત્રિકોણ \(A B C\) નો કેન્દ્રક છે. તો \(6\left(|\overrightarrow{\mathrm{AG}}|^2+|\overrightarrow{\mathrm{BG}}|^2+|\overrightarrow{\mathrm{CG}}|^2\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર \(6\) છે અને નિયમિકા વચ્ચેનું અંતર \(12\) તો નાભીલંભની લંબાઈ મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \(f\left( n \right) = \left[ {\frac{1}{3} + \frac{{3n}}{{100}}} \right]n\) , જ્યાં \([n]\) મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો \(\sum\limits_{n = 1}^{56} {f\left( n \right)} \) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે રેખાઓ \( L_1: \vec{r}=\hat{i}+2\hat{j}+3\hat{k}+\lambda(2\hat{i}+3\hat{j}+4\hat{k}) \), \( \lambda \in R \) અને \( L_{2}:\vec{r}=(4\hat{i}+\hat{j})+\mu(5\hat{i}+2\hat{j}+\hat{k}) \), \( \mu\in\mathbb{R} \), બિંદુ R માં છેદે છે. ધારો કે P અને Q અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલા બિંદુઓ છે, જેથી \({|\overrightarrow{ PR }|}=\sqrt{29}\) અને \({|\overrightarrow{ PQ }|}=\sqrt{\frac{47}{3}}\). જો બિંદુ P પ્રથમ અષ્ટાંશમાં આવેલું હોય, તો \( 27(QR)^{2} \) = ___ છે.JEE Mains 2026 Medium
- જો \(\frac{6}{3^{12}}+\frac{10}{3^{11}}+\frac{20}{3^{10}}+\frac{40}{3^{9}}+\ldots . .+\frac{10240}{3}=2^{ n } \cdot m\), કે જ્યાં \(m\) એ અયુગ્મ છે તો \(m . n\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- સમતલો \(\vec{r} .(\hat{i}+\hat{j}+\hat{k})=1\) અને \(\vec{r} \cdot(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})+4=0\) ના છેદરેખા માંથી પસાર થતાં અને \(\mathrm{x}\)-અક્ષને સમાંતર હોય તેવા સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Medium
- શ્રેણી \(2 \cdot 2^2-3^2+2 \cdot 4^2-5^2+2 \cdot 6^2-\ldots\). ના \(20\) પદોનો સુધીનો સરવાળો \(..........\)છે.JEE Mains 2023 Hard
- ધારો કે ABC એક ત્રિકોણ છે. બાજુ AB પર ચાર બિંદુઓ \(p _1, p _2\), \(p _3, p _4\), બાજુ BC પર પાંચ બિંદુઓ \(p _5, p _6, p _7, p _8, p _9\) અને બાજુ AC પર ચાર બિંદુઓ \(p _{10}, p _{11}, p _{12}, p _{13}\) લો. આમાંથી કોઈ પણ બિંદુ ત્રિકોણ ABC નું શિરોબિંદુ નથી. તો, બિંદુઓ \(p _1, p _2, \ldots . p _{13}\) માંથી તમામ શિરોબિંદુઓ લઈને બનાવી શકાય તેવા કુલ પંચકોણની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium