JEE Mains · Maths · STD 12 - 13. probability
જ્યાં સુધી \(2\) ન આવે ત્યાં સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. તો યુગ્મ સંખ્યાના ઉછાળમાં \(2\) આવે તેની સંભાવના ........... છે.
- A \(\frac{5}{6}\)
- B \(\frac{1}{6}\)
- C \(\frac{5}{11}\)
- D \(\frac{6}{11}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5}{11}\)
Step-by-step Solution
Detailed explanation
Required probability= \( \frac{5}{6} \times \frac{1}{6}+\left(\frac{5}{6}\right)^3 \times \frac{1}{6}+\left(\frac{5}{6}\right)^5 \times \frac{1}{6}+\ldots \ldots \) \( =\frac{1}{6} \times \frac{\frac{5}{6}}{1-\frac{25}{36}}=\frac{5}{11}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધાનો વિધાન \(I\): કોઈ બે શુન્યેતર સંકર સંખ્યાઓ \(z_1, z_2\) માટે \(\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\left|\frac{z_1}{\left|z_1\right|}+\frac{z_2}{\left|z_2\right|}\right| \leq 2\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\) અને વિધાન \(II\) : જો \(x, y, z\) એ ત્રણ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) એ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી \(\frac{\mathrm{a}}{|y-z|}=\frac{\mathrm{b}}{|z-x|}=\frac{\mathrm{c}}{|x-y|}\) તો \(\frac{\mathrm{a}^2}{y-z}+\frac{\mathrm{b}^2}{z-x}+\frac{\mathrm{c}^2}{x-y}=1\)JEE Mains 2024 Hard
- અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ \(\frac{17}{9}\) હોય, તો \(n\) નું મૂલ્ય ..... છે.કદ મધ્યક વિચરણ અવલોકન \(I\) \(10\) \(2\) \(2\) અવલોકન \(II\) \(n\) \(3\) \(1\) JEE Mains 2021 Hard - જો \(\theta=\frac{\pi}{5}\) અને \(A=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right] \cdot\) અને \(B=A + A ^{4},\) હોય તો \(\operatorname{det}( B )\)JEE Mains 2020 Hard
- છ બાજુવાળો પાસા એવી રીતે છે કે જેથી \(3 \times P (\) અવિભાજ્ય સંખ્યા \()=6 \times P (\) ગુણિત સંખ્યા \()=2 \times P (1)\) થાય. અહી \(X\) એ યાર્દચ્છિક ચલ છે જે મળતો અંક પૂર્ણવર્ગ હોય . જો પાસાને બે વાર ઉછાળવામાં આવે છે તો \(X\) મધ્યક મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{L}_1: \frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}\) અને \(\mathrm{L}_2: \frac{x-2}{3}=\frac{y-4}{4}=\frac{z-5}{5}\) બે રેખાઓ છે. તો નીચેનામાંથી કયું બિંદુ \(L_1\) અને \(L_2\) વચ્ચેના લઘુત્તમ અંતરની રેખા પર આવેલું છે?JEE Mains 2025 Easy
- ધારો કે વર્તુળ \(C:(x-h)^{2}+(y-k)^{2}=r^{2}, k>0\) એ \(x\)- અક્ષને \((1,0)\)આગળ સ્પર્શો છે. જો રેખા \(x + y =0\) એ વર્તુળ \(C\) ને \(P\) અને \(Q\) આગળ એવી રીતે છદે કે જેથી જીવા \(PQ\) ની લંબાઈ \(2\) થાય, તો \(h + k + r\) ..........JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2 + y^2 + 10x + 12y + c = 0\) ની અંતગર્ત આવેલ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ \(27\sqrt 3 \,sq.\,\) એકમ હોય તો \(c\) ની કિમત ............... થાય.JEE Mains 2019 Hard
- ધારોકે \(f(x)=\int \frac{ d x}{x^{\left(\frac{2}{3}\right)}+2 x^{\left(\frac{1}{2}\right)}}\) એવું છે કે જેથી \(f(0)=-26+24 \log _{ e }(2)\) થાય. જો \(f(1)= a + b \log _{ e }(3)\), જ્યાં \(a , b \in Z\) હોય, તો \(a+b=\) ___ .JEE Mains 2026 Hard
- કેન્દ્ર \((2,3)\) અને ત્રિજ્યા \(4\) વાળું વર્તુળ રેખા \(x+y=3\) ને બિંદુઓ \(P\) અને \(Q\) માં છેદે છે. જો \(P\) અને \(Q\) પાસેના સ્પર્શકો બિંદુ \(S(\alpha, \beta)\) માં છેદે, તો \(4 \alpha-7 \beta=....................\)JEE Mains 2023 Hard
- જો \(A = \left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,y - 2x \ge - 4} \right\}\) તો \(A\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2014 Hard
- ધારો કે ઉપવલય \(\frac{\mathrm{x}^2}{\mathrm{~b}^2}+\frac{\mathrm{y}^2}{25}=1 \quad\) અને અતિવલય \(\quad \frac{\mathrm{x}^2}{16}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) ની ઉત્કેન્દ્રતા અનુક્રમે \(e_1\) અને \(e_2\) છે. જો \(\mathrm{b} \lt 5\) અને \(\mathrm{e}_1 \mathrm{e}_2=1\) હોય, તો જે ઉપવલયની ધરીઓ યામ-અક્ષો પર હોય અને તે બધા ચાર નાભિઓ (ઉપવલયની બે અને અતિવલયની બે) માંથી પસાર થતો હોય તેની ઉત્કેન્દ્રતા __________ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(A,B\) અને \(C\) એ પરવલય \(y^2=16x\) માં અંતર્ગત ચલ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટખૂણો સમાવતું શિરોબિંદુ \(B\) એ \((4,8)\) છે અને \(\triangle ABC\) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એક શંકુચ્છેદ \(C_o\) છે. તો \(C_o\) ના નાભિલંબની લંબાઈના ત્રણ ગણા ______ છે.JEE Mains 2026 Hard