enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
\(5\) છોકરા અને \(3\) છોકરીની એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે ગોઠવણી કરી શકાય કે જેથી ચોક્કસ છોકરો \(B_1\) અને ચોક્કસ છોકરી \(G_1\) પાસપાસે ન આવે.
- A \(5\times6!\)
- B \(6\times6!\)
- C \(7!\)
- D \(5\times7!\)
Answer & Solution
Correct Answer
(A) \(5\times6!\)
Step-by-step Solution
Detailed explanation
\(4\) boys and \(2\) girls in circle \(\Rightarrow \) \(5! \times \frac{{6!}}{{4!2!}} \times 2!\) \(\Rightarrow \) \(5\times6!\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(S_{1}: x^{2}+y^{2}=9\) અને \(S_{2}:(x-2)^{2}+y^{2}=1\) આપલે છે તો \(S_{1}\) ને અંદરની બાજુ અને \(S_{2}\) ને બહારની બાજુ એ સ્પર્શતા વર્તુળ \(S\) ના કેન્દ્રનો બિંદુપથ એ . . .બિંદુમાંથી હંમેશા પ્રસાર થાય.JEE Mains 2021 Hard
- ધારો કે એક રેખા L, બિંદુ P(1, 1, 1) માંથી પસાર થાય છે અને તે રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y-1}{1}=\frac{z-1}{1}\) તથા \(\frac{ x -17}{1}=\frac{ y -71}{1}=\frac{ z }{0}\) ને લંબ છે. ધારો કે રેખા L, yz-સમતલને બિંદુ Q પર છેદે છે. L ને સમાંતર અને બિંદુ S(1,0, –1) માંથી પસાર થતી બીજી એક રેખા yz-સમતલને બિંદુ R પર છેદે છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ના ક્ષેત્રફળનો વર્ગ ___ બરાબર છે.JEE Mains 2026 Hard
- જો \(m\) અને \(n\) એ સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}\) નું સમાધાન કરતી અંતરાલ \([-\pi, \pi]\) માં ની \(\theta\) ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો \(m n=...........\)JEE Mains 2023 Hard
- જો \(p \neq q \neq 0\) માટે વિધેય \(f(x)=\frac{\sqrt[7]{p(729+x)}-3}{\sqrt[3]{729+q x}-9}\) એ \(x=0\) આગળ સતત હોય તો .. . .JEE Mains 2022 Hard
- વિધેય \(f : N \to N\) ; \(f\left( x \right) = x - 5\left[ {\frac{x}{5}} \right]\) ,કે જ્યાં \(N\) એ પ્રાકૃતિક સંખ્યા નો ગણ છે અને \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય . .. .JEE Mains 2017 Hard
- પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો \(25\) થાય અને ગુણાકાર \(2520 \) થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા \(-\frac{1}{2},\) હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(a, b, c\) સમાંતર શ્રેણીમાં છે. ધારો કે \((a, c), (2, b)\) અને \((a, b)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્યકેન્દ્ર \(\left(\frac{10}{3}, \frac{7}{3}\right)\) છે. જો સમીકરણ \(ax ^{2}+ bx +1=0\) નાં બીજ \(\alpha, \beta\) હોય, તો \(\alpha^{2}+\beta^{2}-\alpha \beta\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- \(30\) અવલકનોનો મધ્યક \(75\) છે જો બધા જ અવળકોનોને શૂનયેતર સંખ્યા \(\lambda \) વડે ગુણવામાં આવે અને બધામાં \(25\) જેટલો ઘટાડો આવે તો તેમનો મધ્યક સરખો રહે છે તો \(\lambda \) =JEE Mains 2018 Hard
- ફક્ત \(4,5,9\) અંકોનો ઉપયોગ કરી \(6\) વડે વિભાજય હોય તેવી છ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય?JEE Mains 2023 Hard
- ધારો કે \(\left(x+\sqrt{x^3-1}\right)^5+\left(x-\sqrt{x^3-1}\right)^5, x\gt1\) ના વિસ્તરણમાં \(x^7, x^5, x^3\) અને \(x\) ના સહગુણકો અનુક્રમે \(\alpha, \beta, \gamma\) અને \(\delta\) છે. જો u અને v સમીકરણો
\(\begin{aligned}
& \alpha u+\beta v=18 \\
& \gamma u+\delta v=20
\end{aligned}\)
ને સંતોષે છે, તો \(u+v\) = __________JEE Mains 2025 Hard - જો એક યાદસ્છિક ચલ \(X\) એ દ્વિપદ્દી વિતરણ \(B(33, p)\) ને એવી રીતે અનુસરે છે કે જેથી \(3 P ( X =0)= P ( X =1)\) હોય, તો \(\frac{ P ( X =15)}{ P ( X =18)}-\frac{ P ( X =16)}{ P ( X =17)}\) નું મુલ્ય ............ છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(P(x, y, z)\) એ પ્રથમ અષ્ટાંશમાંનું એક બિંદુ છે, જેનો \(x y\)-સમતલ પરનો પ્રક્ષેપ બિંદુ \(Q\) છે. ધારોકે \(O P=\gamma, O Q\) અને ધન \(x\)-અક્ષ વચ્ચેનો ખૂણો \(\theta, O P\) અને ધન \(z\)-અક્ષ વચ્યેનો ખૂણો છે, જ્યાં \(O\) ઉગમબબંદુ છે. તો \(P\) નું \(x\)-અક્ષ થી અંતર, ........... છે.JEE Mains 2024 Medium