ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

\(30\)સેમી. બાજુ વાળા ટિનના એક ચોરસ ટુકડાના પ્રત્યેક ખૂણાને કાપી તથા કોર વાળીને મથાળા વગરની પેટી બનાવવામાં આવે છે. જો પેટીનું ધનફળ મહત્તમ હોય, તો તેનું પૃષ્ઠળ (સે.મી\(^2\). માં) \(.........\) થશે.

  1. A \(675\)
  2. B \(1025\)
  3. C \(800\)
  4. D \(900\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(800\)

Step-by-step Solution

Detailed explanation

Volume \(( V )= x (30-2 x )^2\) \(\frac{d V}{d x}=(30-2 x)(30-6 x)=0\) \(x =5\,cm\) Surface area \(=4 \times 5 \times 20+(20)^2=800\,cm ^2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app