JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
\(20\) મીટર ઊંચાઈવાળા થાંભલાના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકો \(60^{\circ}\) છે.થાંભલો.ટાવરના ટોચ પર \(30^{\circ}\)નો ખૂણો આંતરે છે.તો ટાવરની ઊંચાઈ \(\dots\dots\) છે.
- A \(15 \sqrt{3}\)
- B \(20 \sqrt{3}\)
- C \(20+10 \sqrt{3}\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(D) \(30\)
Step-by-step Solution
Detailed explanation
\(PT =\frac{ h }{\sqrt{3}}= AB\) \(\frac{A B}{h-20}=\sqrt{3}\) \(h=3(h-20)\) \(h=30\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(f(x)=\|x+2|-2| x\|\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. જો \(m\) એ સ્થાનિક ન્યૂનતમ બિંદુઓની સંખ્યા હોય અને \(n\) એ \(f\) ના સ્થાનિક મહત્તમ બિંદુઓની સંખ્યા હોય, તો \(m+n\) = ___JEE Mains 2025 Easy
- જો રેખીય સમીકરણો \(2x + 2y + 3z = a\) ; \(3x - y + 5z = b\) ; \(x - 3y + 2z = c\) કે જ્યાં \(a, b, c\) એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે તો સમીકરણોને એક કરતાં ઉકેલ માટે . . ..JEE Mains 2019 Hard
- એક ત્રિકોણ ના શિરોબિંદુઓ \(\mathrm{A}(-1,3), \mathrm{B}(-2,2)\) અને \(\mathrm{C}(3,-1)\) છે. ત્રિકોણની બાજુઓને એક એકમ જેટલા અંદરની તરફ સ્થાનાંતર કરીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, ઉગમબિંદુ થી સૌથી નજીક નવા ત્રિકોણની બાજુ નું સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Hard
- જો \(\int_0^{\frac{\pi}{4}} \frac{\sin ^2 x}{1+\sin x \cos x} \mathrm{~d} x=\frac{1}{\mathrm{a}} \log _{\mathrm{e}}\left(\frac{\mathrm{a}}{3}\right)+\frac{\pi}{\mathrm{b} \sqrt{3}}, \mathrm{a}, \mathrm{b} \in {N}\), તો \(\mathrm{a}+\mathrm{b}=\) ............JEE Mains 2024 Hard
- જો પરવલયો \(y ^{2}=4 x\) અને \(x ^{2}=4 y\) નો સામાન્ય સ્પર્શકો વર્તુળ \(x^{2}+y^{2}=c^{2}\) ને સ્પર્શે હોય તો \(c\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારોકે \(a_{1}, a_{2,}, \ldots \ldots, a_{ n }, \ldots \ldots . .\) એ પ્રાકૃતિક સંખ્યાઆની એક સમાંતર શ્રેણી છે. જો આ શ્રેણીના પ્રથમ પાંચ પદોના સરવાળા અને પ્રથમ નવ પદોના સરવાળાનો ગુણોત્તર \(5: 17\) હોય અને \(110 < a_{15} < 120\) હોય, તો આ શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો ......... છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અહી \(\mathrm{f}(\mathrm{x})\) એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં \(\mathrm{f}(1)=-10\) \(\mathrm{f}(-1)=6\) છે અને \(\mathrm{x}=1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને \(f^{\prime}(x)\) એ \(x=-1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો \(f(3)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\frac{1}{{{x_1}}},\frac{1}{{{x_2}}},\frac{1}{{{x_3}}},.....,\) \(({x_i} \ne \,0\, \) બધા \(\,i\, = 1,2,....,n)\) એ સમાંતર શ્રેણીમાં હોય કે જ્યાં \(x_1 = 4\) અને \(x_{21} = 20\) અને \(x_n > 50\) જ્યાં \(n\) એ ન્યૂનતમ ધન પૂર્ણાંક સંખ્યા છે તો \(\sum\limits_{i = 1}^n {\left( {\frac{1}{{{x_i}}}} \right)} \) ની કિમત મેળવોJEE Mains 2018 Hard
- ધારો કે \(S\) એ સમીકરણ \(3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| \) ના વાસ્તવિક બીજનો ગણ હોય તો \(\mathrm{S}\) એ .. . .JEE Mains 2020 Hard
- ધારોકે આપેલ વક્રના બધાજ બિંદુએ દોરેલ અભિલંબો એક નિશ્ચિત બિંદુ \((a, b)\) માંથી પસાર થાય છે. જે વક્ર \((3,-3)\) અને \((4,-2 \sqrt{2}),\) માંથી પસાર થાય અને \(a-2 \sqrt{2} b=3,\) આપેલ હોય, તો \(\left(a^{2}+b^{2}+a b\right)=....... .\)JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{S}=\left\{x: \cos ^{-1} x=\pi+\sin ^{-1} x+\sin ^{-1}(2 x+1)\right\}\). તો \(\sum_{x \in \mathrm{~S}}(2 x-1)^2\) = ___ છે.JEE Mains 2025 Hard
- જો \(z \in \mathrm{C}\) નો બિંદુપથ, જેથી
\(\operatorname{Re}\left(\frac{z-1}{2 z+\mathrm{i}}\right)+\operatorname{Re}\left(\frac{\bar{z}-1}{2 \bar{z}-\mathrm{i}}\right)=2\)
એ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ અને કેન્દ્ર \((a, b)\) હોય, તો \(\frac{15 a b}{r^2}\) = __________JEE Mains 2025 Hard