ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

\(2\, m\) લાંબી એક સીડીને દીવાલના ટેકે રાખવામા આવેલ છે . જો સીડીનો દીવાલનો છેડોએ \(25\, cm/ sec\) ની ઝડપે નીચે આવે છે તો સીડીનો જમીન પરનો છેડો દીવાલથી કેટલી ઝડપે ( \(cm/sec\) માં ) દૂર જાય તે મેળવો જ્યારે દીવાલ પરનો છેડો જમીન થી \(1\, m\) ઊંચાઈએ હોય .

  1. A \(25\)
  2. B \(\frac{{25}}{3}\)
  3. C \(25\sqrt 3 \)
  4. D \(\frac{{25}}{{\sqrt 3 }}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{{25}}{{\sqrt 3 }}\)

Step-by-step Solution

Detailed explanation

\({x^2} + {y^2} = 4\left( {\frac{{dy}}{{dt}} = - 25} \right)\) \(x\frac{{dx}}{{dt}} + y\frac{{dy}}{{dt}} = 0\) \(\sqrt 3 \frac{{dx}}{{dt}} - 1\left( {25} \right) = 0\) \(\frac{{dx}}{{dt}} = \frac{{25}}{{\sqrt 3 }}\,cm/\sec \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app