JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
પરવલયની અક્ષ \(x -\) અક્ષ છે જો નાભી અને શિરોબિંદુ વચ્ચેનું અંતર ઉંગમબિંદુથી ધન \(x -\) અક્ષ પર અંતર અનુક્રમે \(2\) અને \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ પરવલય પર આવેલ નથી.
- A \(\left( {5,2\sqrt 6 } \right)\)
- B \((8, 6)\)
- C \(\left( {6,4\sqrt 2 } \right)\)
- D \((4, -4)\)
Answer & Solution
Correct Answer
(B) \((8, 6)\)
Step-by-step Solution
Detailed explanation
Vertex is \((2, 0)\) \(a = 2\) Any general point on given parabola can be taken as \(\left( {2 + 2{t^2},4t} \right)\,\forall t \in R\) \((8, 6)\) does not lie on this
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\lim \limits_{x \rightarrow 1} \frac{x+x^{2}+x^{3}+\ldots+x^{n}-n}{x-1}=820,(n \in N)\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- રેખાઓ \(y=\| x-1|-2 |\) થી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ........ છે.JEE Mains 2021 Hard
- રેખાઓ \(\frac{x-3}{2}=\frac{y+15}{-7}=\frac{z-9}{5}\) અને \(\frac{x+1}{2}=\frac{y-1}{1}=\frac{z-9}{-3}\) વચ્ચે નું ન્યુનતમ અંતર (એકમ માં) ................ છે.JEE Mains 2024 Medium
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો સમીકરણ સંહતિ \(2 x+y+z=5\) ; \(x-y+z=3\) ; \(x+y+a z=b\) નો ઉકેલગણ ખાલીગણ હોય તો . . .JEE Mains 2021 Hard
- \(\Delta ABC\) માં \(\frac{{b + c}}{{11}} = \frac{{c + a}}{{12}} = \frac{{a + b}}{{13}}\) આપેલ છે. જો \(\frac{{\cos \,A}}{\alpha } = \frac{{\cos \,\beta }}{\beta } = \,\frac{{\cos \,C}}{\gamma }\) હોય તો \(\left( {\alpha ,\beta ,\gamma } \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha, \alpha + 2, \alpha \in \mathbb{Z}\) એ દ્વિઘાત સમીકરણ \(x(x+2) + (x+1)(x+3) + (x+2)(x+4) + \ldots + (x+n-1)(x+n+1) = 4n\) નાં બીજ છે, કોઈક \(n \in \mathbb{N}\) માટે. તો \(n + \alpha\) બરાબર છે :JEE Mains 2026 Hard
- એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.JEE Mains 2017 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) પરના બિંદુ \((\sqrt 3,1)\) પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા \(x -\) અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1\) પરનાં બિંદુ \((8,3 \sqrt{3})\) આગળનો અભિલંબ એ બિંદુ \(\dots\dots\) માંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(A=\{n \in N: H . C . F .(n, 45)=1\}\) અને ધારો કે \(B=\{2 k: k \in\{1,2, \ldots, 100\}\}\).તો \(A \cap B\) ના તમામ ઘટકોનો સરવાળો\(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- ધારોકે રેખા \(l\) એ વક્ર \(y=2 x^{2}+x+2\) નાં બિંદુ \(P\) આગળનો અભિલંબ છે. જો બિંદુ \(Q(6,4)\) એ રૈખા \(l\) પર આવેલ હોય અને \(O\) ઉગમબિંદુુ હોય, તો ત્રિકોણ \(OPQ\) નું ક્ષેત્રફળ.............. છેJEE Mains 2022 Hard