JEE Mains · Maths · STD 11 - 3. trignometrical ratios,functions and identities
જો \(S = \left\{\theta \in [-\pi, \pi] : \cos\theta \cos\dfrac{5\theta}{2} = \cos 7\theta \cos\dfrac{7\theta}{2}\right\}\) હોય, તો \(n(S)\) બરાબર _______ છે.
- A 19
- B 22
- C 26
- D 28
Answer & Solution
Correct Answer
(A) 19
Step-by-step Solution
Detailed explanation
આપેલું સમીકરણ: \(\cos\theta \cos\dfrac{5\theta}{2} = \cos 7\theta \cos\dfrac{7\theta}{2}\) બંને બાજુને \(2\) વડે ગુણતા: \(2\cos\theta \cos\dfrac{5\theta}{2} = 2\cos 7\theta \cos\dfrac{7\theta}{2}\) નિત્યસમ \(2\cos A \cos B = \cos(A+B) + \cos(A-B)\) નો ઉપયોગ કરતા:…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(f : [-1,3] \to R\) ને \(f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}} {\left| x \right| + \left[ x \right],}&{ - 1 \leq x < 1} \\ {x + \left| x \right|,}&{1 \leq x < 2} \\ {x + \left| x \right|,}&{2 \leq x \leq 3} \end{array}} \right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(f\) એ કેટલા બિંદુઓએ અસતત થસે ? (કે જ્યાં \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે .)JEE Mains 2019 Hard
- ધારોકે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(\vec{a} \times \vec{b}=2(\vec{a} \times \vec{c})\). જો \({|\vec{a}|}=1, {|\vec{b}|}=4, {|\vec{c}|}=2\), તથા \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) હોય, તો \({|\vec{a} \cdot \vec{c}|}\) = ___ .JEE Mains 2026 Hard
- ધારો કે \(B=\left[\begin{array}{ll}1 & 3 \\ 1 & 5\end{array}\right]\)અને \(\mathrm{A}\) એવા \(2 \times 2\) શ્રણિકો છે કે જેથી \(A B^{-1}=A^{-1}\). જો \(B C B^{-1}=A\) અને \(C^4+\alpha C^2+\beta I=O\) હોય, તો \(2 \beta-\alpha=\) ...........JEE Mains 2024 Hard
- વક્ર \(y =1, y =3, x =0, x = y ^{a}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{364}{3}\) હોય તો \(a\) ની અયુગ્મ પ્રાકૃતિક કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\mathrm{C}\) એ સંકર સંખ્યાઓનો ગણ છે . \(\mathrm{S}_{1} =\left\{\mathrm{z} \in \mathrm{C}|| \mathrm{z}-3-\left.2 \mathrm{i}\right|^{2}=8\right\}\) \(\mathrm{S}_{2} =\{\mathrm{z} \in \mathrm{C} \mid \operatorname{Re}(\mathrm{z}) \geq 5\}\) અને \(\mathrm{S}_{3} =\{\mathrm{z} \in \mathrm{C} \| \mathrm{z}-\bar{z} \mid \geq 8\}\) તો \(\mathrm{S}_{1} \cap \mathrm{S}_{2} \cap \mathrm{S}_{3}\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(y=y(x), x>1\) એ વિકલ સમીકરણ \((x-1) \frac{d y}{d x}+2 x y=\frac{1}{x-1}\), જ્યા \(y(2)=\frac{1+e^{4}}{2 e^{4}}\) નો ઉકેલ છે. જો \(y(3)=\frac{e^{\alpha}+1}{\beta e^{\alpha}}\) હોય તો, \(\alpha+\beta\) નું મુલ્ય \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(I(x)=\int \frac{(x+1)}{x\left(1+x e^x\right)^2} d x, x > 0\) જો \(\lim _{x \rightarrow \infty} I(x)=0\), હોય, તો \(I(1)=..........\)JEE Mains 2023 Hard
- જો સંકર સંખ્યા \(z\) એ સમીકરણ \(|z-2-2 i| \leq 1\) નું પાલન કરે છે અને \(|3 i z+6|\) ની મહતમ કિમંત \(\mathrm{a}+i \mathrm{~b}\) આગળ મળે છે તો \(\mathrm{a}+\mathrm{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\frac{3 \cos 36^{\circ}+5 \sin 18^{\circ}}{5 \cos 36^{\circ}-3 \sin 18^{\circ}}\) નું મૂલ્ય \(\frac{a \sqrt{5}-b}{c}\) હોય, જ્યાં \(a, b, c\) પ્રકૃતિક સંખ્યાઓ છે અને ગુ.સા.અ. \((\mathrm{a}, \mathrm{c})=1\), તો \(\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}=\) ...........JEE Mains 2024 Hard
- ચલિત બિંદુ \(P\) નું સમતલો \(x + y + z =0, l x - nz =0\) અને \(x -2 y + z =0\) થી અંતરના વર્ગોનો સરવાળો \(9\) છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ \(x ^{2}+ y ^{2}+ z ^{2}=9\) હોય તો \(l- n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(2 \sin ^2 \theta=\cos 2 \theta\) અને \(2 \cos ^2 \theta=3 \sin \theta\) ને સંતોષતા \(\theta \in[0,2 \pi]\) ના તમામ મૂલ્યોનો સરવાળો કેટલો છે?JEE Mains 2025 Easy
- ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોની ફક્ત મુખ્ય કિંમતો ગણતરીમાં લેતાં, \(\tan ^{-1}(x)+\tan ^{-1}(2 x)=\frac{\pi}{4}\) નું સમાધાન કરતી \(x\) ની ધન વાસ્તવિક કિંમતો સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard