ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant

જો \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી \(A^2 -5A+ 7I = 0\) . વિધાન \(-I\) : \({A^{ - 1}} = \frac{1}{7}\left( {5I - A} \right).\) વિધાન \(-II\) : બહુપદી \(A^3 - 2A^2 - 3A + I\) ને \(5\, (A - 4I)\) સ્વરૂપમાં દર્શાવી શકાય .

  1. A બંને વિધાન સત્ય છે .
  2. B બંને વિધાન અસત્ય છે .
  3. C વિધાન \(-I\) સત્ય છે પરંતુ વિધાન \(-II\) અસત્ય છે
  4. D વિધાન \(-I\) અસત્ય છે પરંતુ વિધાન \(-II\) સત્ય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન સત્ય છે .

Step-by-step Solution

Detailed explanation

\({A^2} - 5A = - 7I\) \(AA{A^{ - 1}} - 5A{A^{ - 1}} = - 7I{A^{ - 1}}\) \(AI - 5I = - 7{A^{ - 1}}\) \(A - 5I = - 7{A^{ - 1}}\) \({A^{ - 1}} = \frac{1}{7}\left( {5I - A} \right)\) \({A^3} - 2{A^2} - 3A + I\) \( = A\left( {5I - 7I} \right) - 2{A^2} - 3A + I\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app