JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
ધારોકે વિધેય \(f(x)=2 x^3+(2 p-7) x^2+3(2 p-9) x-6\) ને \(x < 0\) ના અમુક મૂલ્યો માટે અધિકત્તમ તથા \(x > 0\) ના અમુક મૂલ્યો માટે ન્યૂનત્તમ છે. તો \(p\) ના તમામ મૂલ્યો નો ગણ \(............\) છે.
- A \(\left(\frac{9}{2}, \infty\right)\)
- B \(\left(0, \frac{9}{2}\right)\)
- C \(\left(-\infty, \frac{9}{2}\right)\)
- D \(\left(-\frac{9}{2}, \frac{9}{2}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\left(-\infty, \frac{9}{2}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=2 x^3+(2 p-7) x^2+3(2 p-9) x-6\) \(f^{\prime}(x)=6 x^2+2(2 p-7) x+3(2 p-9)\) \(f^{\prime}(0) < 0\) \(\therefore 3(2 p-9) < 0\) \(\quad p < \frac{9}{2}\) \(\quad p \in\left(-\infty, \frac{9}{2}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(\mathrm{A}=\)\(\left\{\theta \in[0,2 \pi]: 1+10 \operatorname{Re}\left(\frac{2 \cos \theta+i \sin \theta}{\cos \theta-3 i \sin \theta}\right)=0\right\} .\)
તો \(\sum_{\theta \in A} \theta^2\) = __________JEE Mains 2025 Medium - જો વિધેય \(f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2\) \(\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2\) તોJEE Mains 2021 Hard
- માહિતી \(x\) પરની કિમતો \(0,2 ,4,8, \ldots, 2^{ n }\) માટે અનુક્રમે આવ્રુતિ \({ }^{ n } C _{0},{ }^{ n } C _{1},{ }^{ n } C _{2}, \ldots\) \({ }^{ n } C _{ n }\) આપેલ છે જો આ માહિતીનો મધ્યક \(\frac{728}{2^{ n }},\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો વક્ર એ બિંદુ \((1, -2)\) માંથી પસાર થાય છે અને તેના કોઈ બિંદુ \((x,y)\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{{{x^2} - 2y}}{x}\) હોય તો વક્ર . . . . બિંદુ માંથી પસાર થાય .JEE Mains 2019 Hard
- \(\frac{24}{\pi} \int_{0}^{\sqrt{2}} \frac{\left(2-x^{2}\right) d x}{\left(2+x^{2}\right) \sqrt{4+x^{4}}}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો \(x\,{\log _e}({\log _e}\,\,x)\, - \,{x^2} + {y^2} = 4\,(y\, > \,0),\) તો \(\frac{{dy}}{{dx}}\) એ \(x = e\) આગળ મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\frac{1}{3^{2}-1}+\frac{1}{5^{2}-1}+\frac{1}{7^{2}-1}+\ldots+\frac{1}{(201)^{2}-1}\) મેળવો.JEE Mains 2021 Hard
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(f= R \rightarrow(0, \infty)\) વિકલનીય વિધેય છે,જ્યાં \(5 f(x+y)=f(x) . f(y), \forall x, y \in R\). જો \(f(3)=320\) હોય,તો \(\sum \limits_{ n =0}^5 f( n )=.......\)JEE Mains 2023 Hard
- રેખા \(x + 2y = 1\) એ યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) આગળ છેદે છે જો વર્તુળ બિંદુ \(A, B\) અને ઉંગમબિંદુમાંથી પસાર થતું હોય તો બિંદુ \(A\) અને \(B\) થી વર્તુળના ઉંગમબિંદુ એ અંતરેલા સ્પર્શકના લંબઅંતરનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- વિધાનો વિધાન \(I\): કોઈ બે શુન્યેતર સંકર સંખ્યાઓ \(z_1, z_2\) માટે \(\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\left|\frac{z_1}{\left|z_1\right|}+\frac{z_2}{\left|z_2\right|}\right| \leq 2\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\) અને વિધાન \(II\) : જો \(x, y, z\) એ ત્રણ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) એ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી \(\frac{\mathrm{a}}{|y-z|}=\frac{\mathrm{b}}{|z-x|}=\frac{\mathrm{c}}{|x-y|}\) તો \(\frac{\mathrm{a}^2}{y-z}+\frac{\mathrm{b}^2}{z-x}+\frac{\mathrm{c}^2}{x-y}=1\)JEE Mains 2024 Hard
- અહી \(f\) એ \(R\) પરનું દ્રીતીય વિકલનીય વિધેય છે. જો \(f^{\prime}(0)=4\) અને \(f(x)+\int_{0}^{x}(x-t) f^{\prime}(t) d t=\left(e^{2 x}+e^{-2 x}\right) \cos 2 x+\frac{2}{a} x\) હોય તો \((2 a+1)^{5} a^{2}\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard