JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
ધારો કે \(x, y>0\) છે. જો \(x^{3} y^{2}=2^{15}\) હોય,તો \(3 x +2 y\) નું ન્યૂનતમ મૂલ્ય ......છે
- A \(30\)
- B \(32\)
- C \(36\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(D) \(40\)
Step-by-step Solution
Detailed explanation
Using \(A M \geq G M\) \(\frac{x+x+x+y+y}{5} \geq\left(x^{3} \cdot y^{2}\right)^{\frac{1}{5}}\) \(\frac{3 x +2 y }{5} \geq\left(2^{15}\right)^{\frac{1}{5}}\) \((3 x +2 y )_{\min }=40\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x^{4} e^{y}+2 \sqrt{y+1}=3\) નું બિંદુ \((1,0)\) આગળ સ્પર્શક ........ બિંદુમાંથી પસાર થાય છેJEE Mains 2020 Hard
- જો \(\int\left(\frac{1}{x}+\frac{1}{x^3}\right) \left(\sqrt[23]{3 x^{-24}+x^{-26}}\right) d x \) \( =-\frac{\alpha}{3(\alpha+1)}\left(3 x^\beta+x^\gamma\right)^{\frac{\alpha+1}{\alpha}}+C, x \gt 0,\) \((\alpha, \beta, \gamma \in Z)\), જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Medium
- જો \(\displaystyle\int_{\pi/6}^{\pi/4}\left(\cot\left(x-\dfrac{\pi}{3}\right)\cot\left(x+\dfrac{\pi}{3}\right)+1\right)dx = \alpha\log_e(\sqrt{3}-1)\) હોય, તો \(9\alpha^2\) બરાબર ________ છે.JEE Mains 2026 Hard
- જો \(\lambda \) એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી સુરેખ સમીકરણો \(x + y + z = 6\)
; \(4x + \lambda y - \lambda z = \lambda - 2\) ; \(3x + 2y -4z = -5\) ને અનંત ઉકેલ ધરાવે છે તો \(\lambda \) તો એ . . . દ્રીઘાત સમીકરણનું બીજ થશે.JEE Mains 2019 Hard - ધારો કે યાદચ્છિક ચલ \(X\) નું દ્વિપદ્દી વિતરણ \(B(7, p)\) છે. જેને \(P(X=3)=5 P(X=4)\), તો \(X\) ના મધ્યક અને વિચરણનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો \(y = f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} = \left( {\tan \,x - y} \right){\sec ^2}\,x,\,x \in \left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right)\) નો ઉકેલ છે કે જ્યાં \(y(0) = 0\) આપેલ હોય તો \(y\left( { - \frac{\pi }{4}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............\)JEE Mains 2023 Medium
- અહી \(A\) અને \(B\) બે \(3 \times 3\) કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(AB\) એ શૂન્ય શ્રેણિક થાય છે તોJEE Mains 2022 Medium
- એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક પ્રદેશ \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 2 \mathrm{x}\right\}\) ધ્યાનમાં લો જો એક રેખા \(\mathrm{y}=\alpha\) એ પ્રદેશ \(\mathrm{R}\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજિત કરે તો નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે ?JEE Mains 2020 Hard
- ધારો કે \(A=\{n \in N: H . C . F .(n, 45)=1\}\) અને ધારો કે \(B=\{2 k: k \in\{1,2, \ldots, 100\}\}\).તો \(A \cap B\) ના તમામ ઘટકોનો સરવાળો\(\dots\dots\dots\)JEE Mains 2022 Medium