ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

ધારો કે \(f(x)=\left[x^2-x\right]+|-x+[x]|\) જ્યાં \(x \in R\) અને \([t]\) એ \(t\) કે તેથી નાના તમામ પૂર્ણાકોમાં મોટામાં મોટો પૂર્ણાક દર્શાવે છે.તો \(f\) એ

  1. A \(x=0\) આગળ સતત છે પરંતુ \(x=1\) આગળ સતત નથી.
  2. B \(x=0\) અને \(x=1\) આગળ સતત છે.
  3. C \(x=0\) અને \(x=1\) આગળ સતત નથી.
  4. D \(x=1\) આગળ સતત છે પરંતુ \(x=0\) આગળ સતત નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(x=1\) આગળ સતત છે પરંતુ \(x=0\) આગળ સતત નથી.

Step-by-step Solution

Detailed explanation

Here \(f(x)=[x(x-1)]+\{x\}\) \(f\left(0^{+}\right)=-1+0=-1\) \(f(0)=0\) \(f \left(1^{+}\right)=0+0=0\) \(f (1)=0\) \(f \left(1^{-}\right)=-1+1=0\) \(\therefore \quad f(x)\) is continuous at \(x=1\), discontinuous at \(x=0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app