ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left[\begin{array}{ll}{\left[e^{x}\right],} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,x<0 \\ a e^{x}+[x-1], \,\,\,\,\,\,\,\,\,0 \leq x<1 \\ b+[\sin (\pi x)], \,\,\,\,\,\,\,\,\,\,\,\,1 \leq x<2 \\ {\left[e^{-x}\right]-c,} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,x \geq 2\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b, c \in R\) અને \([t]\) એ \(t\) અથવા તેથી નાનો મહત્તમ પૂર્ણક દર્શાવે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાયું છે \(?\)

  1. A એવા \(a, b, c \in R\) અસ્તિત્વ ધરાવે કે જેથી \(f\) એ \(R\) પર સતત હોય
  2. B જો \(f\) બરાબર એક જ બિંદુ પર અસતત હોય, તો \(a+b+c=1\)
  3. C જો \(f\) બરાબર એક જ બિંદુ પર અસતત હોય, તી \(a+b+c \neq 1\)
  4. D \(a, b\) અને \(c\) નાં કોઈપણ મૂલ્યો માટે \(f\) ઓછામાં ઓછા બે બિંદુઓ પર અસતત છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જો \(f\) બરાબર એક જ બિંદુ પર અસતત હોય, તી \(a+b+c \neq 1\)

Step-by-step Solution

Detailed explanation

\(f ( x )\) is discontinuous at \(x =1\) For continuous at \(x =0 ; a =1\) For continuous at \(x =2 ; b + c =1\) \(a+b+c=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app