ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

ધારો કે \(f:[2,4] \rightarrow R\) એ એવું વિકલનીય વિધેય છે કે જેથી \(\left(x \log _e x\right) f^{\prime}(x)+\left(\log _e x\right) f(x)+f(x) \geq 1, x \in[2,4]\) જ્યાં \(f(2)=\frac{1}{2}\) અને \(f(4)=\frac{1}{4}\) છે. નીચેના બે વિધાનો ધ્યાને લો. \((A)\) : પ્રત્યેક \(x \in[2,4]\) માટે. \(f(x) \leq 1\) \((B)\) : પ્રત્યેક \(x \in[2,4]\) માટ \(f(x) \geq \frac{1}{8}\) તો,

  1. A ફક્ત વિધાન \((B)\) જ સાચું છે.
  2. B વિધાન \((A)\) કે વિધાન \((B)\) કોઈપણ સાચું નથી.
  3. C વિધાનો \((A)\) અને \((B)\) બંંને સાચાં છે.
  4. D ફક્ત વિધાન \((A)\) જ સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાનો \((A)\) અને \((B)\) બંંને સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(x \operatorname{lnxf} f^{\prime}(x)+\ln x f(x)+f(x) \geq I, x \in[2,4]\) And \(f (2)=\frac{1}{2}, f (4)=\frac{1}{4}\) Now \(x \ln x \frac{d y}{d x}+(\ln +1) y \geq 1\) \(\frac{ d }{ dx }( y \cdot x \ln x ) \geq 1\) \(\frac{ d }{ dx }( f ( x ) x \ln x ) \geq 1\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app