ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

બે સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળો બિંદુ \((0, 1)\) અને \((0, -1)\) માં છેદે છે બિંદુ \((0, 1)\) આગળ એક વર્તુળનો સ્પર્શક આંતરવામાં આવે તો તે બીજા વર્તુળના કેન્દ્ર માંથી પસાર થી તો બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મેળવો. 

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(2\sqrt 2\)
  4. D \(\sqrt 2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

The two circle will be orthogonal \(OB=1\) \(\therefore \) \(OA=OB=OD=1\) \( \Rightarrow \) \(AB=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app