JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
બે શિરોલંબ સ્તંભો \(AB =15 m\) અને \(CD =10 m\) એ સમક્ષિતિજ જમીન પર બિંદુ \(A\) અને \(C\) હોય અને એકબીજાની સામ સામે ઊભા છે જો બિંદુ \(P\) એ \(BC\) અને \(AD\) નું છેદબિંદુ હોય તો રેખા \(AC\) થી બિંદુ \(P\) ................. \(m\) ઉપર આવેલ છે
- A \(\frac{20}{3}\)
- B \(5\)
- C \(\frac{10}{3}\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan \theta=\frac{10}{x}=\frac{h}{x_{2}} \Rightarrow x_{2}=\frac{h x}{10}\) \(\tan \phi=\frac{15}{x}=\frac{h}{x_{1}} \Rightarrow x_{1}=\frac{h x}{15}\) Now, \(x_{1}+x_{2}=x=\frac{h x}{15}+\frac{h x}{10}\) \(\Rightarrow 1=\frac{h}{10}+\frac{h}{15} \Rightarrow h=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(m\) એ દ્રીઘાત સમીકરણ \(\left( {{m^2} + 1} \right)\,{x^2} - 3x + {\left( {{m^2} + 1} \right)^2} = 0\) માંથી મેળવામાં આવે છે કે જેથી તેના બીજનો સરવાળાઓ મહતમ થાય છે તો બીજના ઘનનો ધન તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{A}=\{x \in(0, \pi) -\left\{\frac{\pi}{2}\right\}: \log _{(2 / \pi)}|\sin x|+\log _{(2 / \pi)}|\cos x|=2\}\) અને \(\mathrm{B}=\{x \geqslant 0: \sqrt{x}(\sqrt{x}-4)-3|\sqrt{x}-2|+6=0\}\). તો \(\mathrm{n}(\mathrm{A} \cup \mathrm{B})\) = __________JEE Mains 2025 Medium
- \(\tan ^{-1}\left(\frac{\cos \left(\frac{15 \pi}{4}\right)-1}{\sin \left(\frac{\pi}{4}\right)}\right)\) નું મુલ્ય ..... છે.JEE Mains 2022 Easy
- ધારોકે \(S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .\) તો \(\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........\).JEE Mains 2023 Hard
- જો \(\Delta=\left|\begin{array}{ccc}x-2 & 2 x-3 & 3 x-4 \\ 2 x-3 & 3 x-4 & 4 x-5 \\ 3 x-5 & 5 x-8 & 10 x-17\end{array}\right|=\) \(Ax ^{3}+ Bx ^{2}+ Cx + D ,\) હોય તો \(B + C\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો (\(i-1\)) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા \(i\) માં ગબડાવ માં મળેલ સંખ્યા, \(i=2,3\), મોટી મળે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સંકલન \(\int_{-1}^{1} \log \left(x+\sqrt{x^{2}+1}\right)\, dx\) મેળવો.JEE Mains 2021 Easy
- જો \(\frac{1}{2 \times 3 \times 4}+\frac{1}{3 \times 4 \times 5}+\frac{1}{4 \times 5 \times 6}+\ldots+\) \(\frac{1}{100 \times 101 \times 102}=\frac{ k }{101}\) હોય તો \(34\,k\) ને કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x+y\) નાં બે ભિન્ન ઉકલો છે, જ્યાં અનુક્રમે \(y_{1}(0)=0\) અને \(y_{2}(0)=1\), તો \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) નાં છેદબિંદુઓની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- વર્તુળ \(x ^{2}+ y ^{2}\) \(-2 x +2 fy +1=0\) ના વ્યાસ ના બે સમીકરણો \(2 px - y =1\) અને \(2 x + py =4 p\) આપેલ છે. તો અતિવલય \(3 x^{2}-y^{2}=3\) નો સ્પર્શક કે જેનો ઢાળ \(m \in(0, \infty)\) મેળવો કે જે વર્તુળના કેન્દ્ર માંથી પસાર થાય છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\left\{ a _{ n }\right\}_{ n =0}^{\infty}\) એ એવી શ્રેણી છે કે જેથી \(a _{0}= a _{1}=0\) અને પ્રત્યેક \(n \geqslant 0\) માટે \(a _{ n +2}=2 a _{ n +1}- a _{ n }+1\) હોય,તો \(\sum_{n=2}^{\infty} \frac{a_{n}}{7^{n}}=\dots\dots\)JEE Mains 2022 Hard
- સમીકરણ \(\mathrm{e}^{4 \mathrm{x}}+2 \mathrm{e}^{3 \mathrm{x}}-\mathrm{e}^{\mathrm{x}}-6=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard