JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
અહી \(S=\left\{\theta \in[0,2 \pi]: 8^{2 \sin ^{2} \theta}+8^{2 \cos ^{2} \theta}=16\right\}\) હોય તો \(n ( S )+\sum_{\theta \in S}\left(\sec \left(\frac{\pi}{4}+2 \theta\right) \operatorname{cosec}\left(\frac{\pi}{4}+2 \theta\right)\right)\) ની કિમંત મેળવો.
- A \(0\)
- B \(-2\)
- C \(-4\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(-4\)
Step-by-step Solution
Detailed explanation
\(8^{2 \sin ^{2} \theta}+8^{2-2 \sin ^{2} \theta}=16\) \(y+\frac{64}{y}=16\) \(\Rightarrow y =8\) \(\Rightarrow \sin ^{2} \theta=1 / 2\) \(n ( S )+\sum_{\theta \in S} \frac{1}{\cos (\pi / 4+2 \theta) \sin (\pi / 4+2 \theta)}\) \(=4+(-2) \times 4=-4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \( \int_{0}^{1}4~cot^{-1}(1-2x+4x^{2})dx=a~tan^{-1}(2)-b~log_{c}(5), \) જ્યાં a, b \( \in N \) છે, તો \( (2a+b) \) = ........... છે.JEE Mains 2026 Hard
- બિંદુ \((- 2, - 1)\) પરથી વક્ર \(y^2 = 4x\) પરના બે સ્પર્શકો દોરવામાં આવે છે જો \(\alpha \) એ તેમની વચ્ચેનો ખૂણો હોય તો \(\left| {\tan \,\alpha } \right|\) = ..JEE Mains 2014 Hard
- જો રેખા \(y=m x+c\) એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=1\) નો સ્પર્શક છે અને તે રેખા \(\mathrm{L}_{1},\) ને લંબ છે કે જ્યાં રેખા \(\mathrm{L}_{1}\) એ વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=1\) નો બિંદુ \(\left(\frac{1}{\sqrt{2}}, \frac{1}{\sqrt{2}}\right),\) આગળનો સ્પર્શક હોય તો . .. .JEE Mains 2020 Hard
- જો \(5x + 9 = 0\) એ અતિવલય \(16x^2 -9y^2 = 144\) ની નિયમિકા હોય તો તેને અનુરૂપ નાભી ...... હોય.JEE Mains 2019 Hard
- ધારો કે \(c , k \in R\) ને પ્રત્યેક \(x, y \in R\) માટે \(f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k\) અને \(f(x+y)=f(x)+f(y)-x y\) હોય,તો \(|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|\)નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{A}\) એ \(3\) કક્ષાવાળો એક સામાન્ય શ્રેણિક છે. જો \(\det(3 \, \operatorname{adj}(2 \, \operatorname{adj}((\det A)A))) = 3^{-13} \cdot 2^{-10}\) અને \(\det(3 \, \operatorname{adj}(2A)) = 2^{m} \cdot 3^{n}\) હોય, તો\(|3m + 2n|\) .........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(z\) ની મહતમ કિમંત આપેલ સમીકરણો \(z=6 x y+y^{2}\) કે જ્યાં \(3 x+4 y \leq 100\) અને \(4 x+3 y \leq 75\) ;\(x \geq 0\) ; \(y \geq 0\) આપેલ છે .JEE Mains 2021 Hard
- ધારો કે M અને m અનુક્રમે \(f(x)=\left|\begin{array}{ccc}
1+\sin ^2 x & \cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & 1+\cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & \cos ^2 x & 1+4 \sin 4 x
\end{array}\right|, x \in \mathrm{R}\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(M^4-m^4\) = ___JEE Mains 2025 Medium - ધારો કે વર્તુળ \(C_1: x^2+y^2-2(x+y)+1=0\) અને \(C_2\) એ કેન્દ્ર \((-1,0)\) પર તથા ત્રિજયા \(2\) વાળુ એક વર્તુળ છે. જે \(C_1\) અને \(C_2\) ની સામાન્ય જીવાની રેખા એ \(y\)-અક્ષને બિંદુ \(P\) પર છેદે, તો \(C_1\) ના કેન્દ્ર થી \(P\) ના અંતર નો વર્ગ ........... છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(PQR\) એ ત્રિકોણ છે. બિંદુુો \(A, B\) અને \(C\) એ અનુક્રમે બાજુઓ \(QR, RP\) અને \(PQ\) પરના એવા બિંદુઓ છે કે જેથી \(\frac{ QA }{ AR }=\frac{ RB }{ BP }=\frac{ PC }{ CQ }=\frac{1}{2}\).તો ક્ષેત્રફળ \((\triangle PQR)\) / ક્ષેત્રફળ \((\triangle ABC)=..............\)JEE Mains 2023 Hard
- ધારો કે \(i=\sqrt{-1}\) છે, જો \(\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k\), અને \(n =[| k |]\) એ \(| k |\) ની મહત્તમ પૂર્ણાક ભાગ હોય,તો \(\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)=\)....... .JEE Mains 2021 Hard
- અહી બે સમગુણોતર શ્રેણીઓ \(2,2^{2}, 2^{3}, \ldots\) અને \(4,4^{2}, 4^{3}, \ldots\) આપેલ છે કે જેમાં અનુક્રમે \(60\) અને \(n\) પદ આપેલ છે. જો બધાજ \(60+n\) પદોનો સમગુણોતર મધ્યક \((2)^{\frac{225}{8}}\), હોય તો \(\sum_{ k =1}^{ n } k (n- k )\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard