JEE Mains · Maths · STD 12 - 7.2 definite integral
અહી \(g(t)=\int \limits_{-\pi / 2}^{\pi / 2} \cos \left(\frac{\pi}{4} t+f(x)\right) \,d x\), where \(f(x)=\log _{e}\left(x+\sqrt{x^{2}+1}\right), x \in R\) તો નીચેના પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
- A \(g(1)+g(0)=0\)
- B \(g(1)=\sqrt{2} g(0)\)
- C \(g(1)=g(0)\)
- D \(\sqrt{2} g(1)=g(0)\)
Answer & Solution
Correct Answer
(D) \(\sqrt{2} g(1)=g(0)\)
Step-by-step Solution
Detailed explanation
\(g(t)=\int_{-\pi / 2}^{\pi / 2} \cos \left(\frac{\pi}{4} t+f(x)\right) \,d x\) \(g(t)=\pi \cos \frac{\pi}{4} t+\int_{-\pi / 2}^{\pi / 2} f(x) \,d x\) \(g(t)=\pi \cos \frac{\pi}{4} t\) \(g(1)=\frac{\pi}{\sqrt{2}}, g(0)=\pi\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard
- જો સમીકરણ \(ax^2 + bx + c = 0\) \(\left( {a,b,c \in R,a \ne 0} \right)\) અને \(2x^2 + 3x + 4 = 0\) ને સામાન્ય ઉકેલ હોય તો \(a : b : c\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(A=\{n \in[100,700] \cap N: n\) એ \(3\) નો ગુણિત પણ નથી કે \(4\) નો ગુણિત પણ નથી \(\}\). તો \(A\) ના ધટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- અહી \(f(x)=3^{\left(x^{2}-2\right)^{3}+4}, x \in R\) તો આપેલ પૈકી કયું વિધાન સત્ય છે ? \(P: x=0\) આગળ \(f\) એ સ્થાનીય ન્યૂનતમ છે. \(Q: x=\sqrt{2}\) આગળ \(f\) એ નતિબિંદુ છે. \(R: f^{\prime}\) એ \(x>\sqrt{2}\) માટે વધતું વિધેય છે.JEE Mains 2022 Hard
- જો વિધેય \(f : R \to R\) એ \(\left| {f\left( x \right)} \right| \leq {x^2}\) , દરેક \(x \in R\) માટે આપેલ છે તો \(x\, = 0\) આગળ \(f\) એ . . . .JEE Mains 2014 Hard
- જો \(A=\sum\limits_{n=1}^{\infty} \frac{1}{\left(3+(-1)^{n}\right)^{n}}\) અને \(B=\sum\limits_{n=1}^{\infty} \frac{(-1)^{n}}{\left(3+(-1)^{n}\right)^{n}}\), હોય તો \(\frac{ A }{ B }=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(\vec a = 2\hat i + {\lambda _1}\hat j + 3\hat k\), \(\vec b = 4\hat i + \left( {3 - {\lambda _2}} \right)\hat j + 6\hat k\) \(\vec c = 3\hat i + 6\hat j + \left( {{\lambda _3} - 1} \right)\hat k\) એ ત્રણ સદીશો છે કે જેથી \(\vec b = 2\vec a\) અને \(\vec a\) એ \(\vec c\) ને લંબ છે તો \(\left( {{\lambda _1},{\lambda _2},{\lambda _3}} \right)\) ની શક્ય કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જેના \(54\) સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ \(2\) થાય તેવા \(4-\)અંકી સંખ્યાઓની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(\tan \left(\frac{1}{4} \sin ^{-1} \frac{\sqrt{63}}{8}\right)\) ની શકય કિંમત ..... છે.JEE Mains 2021 Medium
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
- એક વર્ગના \(40\) વિદ્યાર્થીઓની ઉમરનું આવૃત્તિ વિત૨ણ નીચે મુજબ આપેલ છે.
ને મધ્યસ્થથી સરેરાશ વિચલન \(1.25\) હોય, તો \(4 x+5 y=\) ...........ઉંમર \(15\) \(16\) \(17\) \(18\) \(19\) \(20\) વિધાથીઓ ની સંખ્યા \(5\) \(8\) \(5\) \(12\) \(X\) \(Y\) JEE Mains 2024 Medium - જો પ્રદેશ {(x, y) : \(1 -2x\le y\le4-x^{2}, x\ge0,y\ge0 \)} નું ક્ષેત્રફળ \( \frac{\alpha}{\beta} \) હોય, જ્યાં \( \alpha, \beta \in N \) અને gcd(\(α,β\))=1, તો \( (\alpha+\beta) \) નું મૂલ્ય શોધો.JEE Mains 2026 Easy