ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

અહી \(f(x)=3^{\left(x^{2}-2\right)^{3}+4}, x \in R\) તો આપેલ પૈકી કયું વિધાન સત્ય છે ? \(P: x=0\) આગળ \(f\) એ સ્થાનીય ન્યૂનતમ છે. \(Q: x=\sqrt{2}\) આગળ  \(f\) એ નતિબિંદુ છે. \(R: f^{\prime}\) એ  \(x>\sqrt{2}\) માટે વધતું વિધેય છે.

  1. A માત્ર \(P\) અને \(Q\)
  2. B માત્ર \(P\) અને \(R\)
  3. C માત્ર \(Q\) અને \(R\)
  4. D બધાજ \(P, Q\) અને \(R\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બધાજ \(P, Q\) અને \(R\)

Step-by-step Solution

Detailed explanation

\(f(x)=81.3^{\left(x^{2}-2\right)^{3}}\) \(f^{\prime}(x)=81.3^{\left(x^{2}-2\right)^{3}} \ln 3.3\left(x^{2}-2\right)^{2} \cdot 2 x\) \(=(81 \times 6) 3^{\left(x^{2}-2\right)^{3}} x\left(x^{2}-2\right)^{2} \ln 3\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app