JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
અહી \(a, b\) અને \(c\) એ ધન વાસ્તવિક સંખ્યા છે. જો સદીશો \(a \hat{i}+a \hat{j}+c \hat{k}, \hat{i}+\hat{k}\) અને \(c \hat{i}+c \hat{j}+b \hat{k}\) એ સમતલીય હોય તો \(\mathrm{c}\) મેળવો.
- A \(\sqrt{a b}\)
- B \(\frac{a+b}{2}\)
- C \(\frac{1}{a}+\frac{1}{b}\)
- D \(\frac{2}{\frac{1}{a}+\frac{1}{b}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{a b}\)
Step-by-step Solution
Detailed explanation
Hence \(\left|\begin{array}{lll}a & a & c \\ 1 & 0 & 1 \\ c & c & b\end{array}\right|=0\) \(\Rightarrow c^{2}=a b \Rightarrow c=\sqrt{a b}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે વિધેયોના પ્રદેશો
\(\mathrm{f}(\mathrm{x})=\log _4 \log _3 \log _7\left(8-\log _2\left(\mathrm{x}^2+4 \mathrm{x}+5\right)\right)\) અને \(g(x)=\sin ^{-1}\left(\frac{7 x+10}{x-2}\right)\) અનુક્રમે \((\alpha, \beta)\) અને \([\gamma, \delta]\) છે. તો \(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\) = __________JEE Mains 2025 Medium - \(\lambda \) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણો \(2x + 4y - \lambda z = 0\) ;\(4x + \lambda y + 2z = 0\) ; \(\lambda x + 2y+ 2z = 0\) ને અનંત ઉકેલ મળે.JEE Mains 2017 Hard
- આપેલ છે કે ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો ફક્ત મુખ્ય કિંમતોજ લે છે. ધારોકે \(x, y\) એ \([-1, 1]\) માંની એવી કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(\cos ^{-1} x-\sin ^{-1} y=\alpha, \frac{-\pi}{2} \leq \alpha \leq \pi\). તો \(x^2+y^2+2 x y \sin \alpha\) નું ન્યૂનતમ મૂલ્ય ......... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(a_1, a_2, a_3, \ldots\) એ વધતા જતા ધન પદોની એક સમગુણોત્તર શ્રેણી (G. P.) છે. જો \(\mathrm{a}_3 \mathrm{a}_5=729\) અને \(\mathrm{a}_2+\mathrm{a}_4=\frac{111}{4}\) હોય, તો \(24\left(a_1+a_2+a_3\right)\) = __________JEE Mains 2025 Medium
- બિંદુ \(\left( {1, - 1, - 1} \right)\) માંથી પસાર થતા તથા રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y + 2}}{{ - 2}} = \frac{{z - 4}}{3}\) અને \(\frac{{x - 2}}{2} = \frac{{y + 1}}{{ - 1}} = \frac{{z + 7}}{{ - 1}}\) એવી બંને રેખાઓને લંબ હોય તેવા અભિલંબવાળા સમતલથી બિંદુ \((1,3,-7)\) નું અંતર . . .. . છે.JEE Mains 2017 Hard
- જો \(\mathrm{n}>2\) એ એક પૂર્ણાક સંખ્યા છે ધારો કે અહી એક શહેરમાં એક વર્તુળાકાર પથ પર \(n\) મેટ્રો સ્ટેશનો આવેલા છે બધા સ્ટેશનોની જોડોને એક સુરેખ ટ્રેક વડે જોડવામાં આવેલ છે વધારે દરેક જોડાણમા સૌથી નજીકના સ્ટેશનોને વાદળી રંગની રેખાથી જોડવામાં આવે અને બાકી રહેલા બધા જોડનને લાલ રંગની રેખાથી જોડવામાં આવેલ છે જો લાલ રંગની રેખાઓ એ વાદળી રંગની રેખાઓ કરતાં \(99\) ગણી હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(5\) અવલોકનો \(x_{1}, x_{2}, x_{3}, x_{4}, x_{5}\) નાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{24}{5}\) અને \(\frac{194}{25}\) છે.જો પ્રથમ \(4\) અવલોકનોમાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{7}{2}\) અને \(a\) હોય,તો \(\left(4 a+x_{5}\right)=\dots\dots\)JEE Mains 2022 Hard
- શ્રેણી \(1 + 2 \times 3 + 3 \times 5 + 4 \times 7 + .......\) ના \(11^{th}\) માં પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- બંને રેખાઓ \(\frac{x+7}{-6}=\frac{y-6}{7}=z\) અને \(\frac{7-x}{2}=y-2=z-6\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \(\alpha \in R\) અને ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+60^{\frac{1}{4}} x+a=0\), ના બીજ છે. જો \(\alpha^4+\beta^4=-30\) હોય, તો \(a\) ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર \(..........\) છે.JEE Mains 2023 Hard
- વર્ગમાં રહેલા \(5\) વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઇ \(150\, cm\) અને વિચરણ \(18\, cm^2\) છે એક વિદ્યાર્થી કે જેની ઊંચાઇ \(156\, cm\) છે તે તેમાં ભળે છે તો આ છ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિચરણ મેળવો .JEE Mains 2019 Hard
- \(0 < a < 1\) માટે, સંકલન \(\int_0^\pi \frac{\mathrm{d} x}{1-2 \mathrm{a} \cos x+\mathrm{a}^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard