JEE Mains · Maths · STD 12 - 7.1 indefinite integral
\(\int {\frac{{{{\sin }^8}\,x - {{\cos }^8}\,x}}{{\left( {1 - 2\,{{\sin }^2}\,x\,{{\cos }^2}\,x} \right)}}} dx \) મેળવો.
- A \(\frac{1}{2}\,\sin \,2x + c\)
- B \(-\frac{1}{2}\,\sin \,2x + c\)
- C \(-\frac{1}{2}\,\sin \,x + c\)
- D \( - \sin {^2}\,x + c\)
Answer & Solution
Correct Answer
(B) \(-\frac{1}{2}\,\sin \,2x + c\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- શબ્દ \(MATHEMATICS\) ના તમામ અક્ષરોનો ઉપયોગ કરતા,જેમાં \(C\) અને \(S\) સાથે ન આવે તેવા અર્થ સભર કે અર્થરહિત શબ્દોની સંખ્યા જો \((6!)k\) હોય, તો \(k=.......\)JEE Mains 2023 Hard
- વિધાન \(-1:\) ત્રિકોણમિતીય સમીકરણો \(2\,sin^2\,\theta - cos\,2\theta = 0\) અને \(2 \,cos^2\,\theta - 3\,sin\,\theta = 0\) ના અંતરાલ \([0, 2\pi ]\) માં બે સામાન્ય ઉકેલો મળે છે. વિધાન \(-2:\) સમીકરણ \(2\,cos^2\,\theta - 3\,sin\,\theta = 0\) ના અંતરાલ \([0, \pi ]\) માં 2 ઉકેલો મળેJEE Mains 2013 Hard
- એક યાદૃર્છિક યલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. નું મૂલ્ય. ..... છે
નું મૂલ્ય....... \(P (1< X <4 \mid X \leq 2)\) છે\(X\) \(0\) \(1\) \(2\) \(3\) \(4\) \(P(X)\) \(k\) \(2k\) \(4k\) \(6k\) \(8k\) JEE Mains 2022 Medium - ધારોકે \(a, b \in R\) એવા છે કે જેથી \(\alpha\) એ સમીકરણ \(a x^{2}-2 b x+15=0\) નું પુનરાવૃત બીજ છે. જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}-2 b x+21=0\) નાં બીજ હોય, તો \(\alpha^{2}+\beta^{2}\) = ............JEE Mains 2022 Easy
- જો \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} + y\,\tan \,x = 2x\, + \,{x^2}\,\tan \,x\,,\,x\, \in \,\left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right),\) છે કે જેથી \(y(0) = 1\) તો . . .. .JEE Mains 2019 Hard
- ધારો કે \(f(x)\) એ બહુપદ્દી વિધેય છે કે જેથી \(f(x)+f^{\prime}(x)+f^{\prime \prime}(x)=x^{5}+64\). તો , \(\lim _{x \rightarrow 1} \frac{f(x)}{x-1}\) ની કિમત ....... છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે ઉગમબિંદૂની સૌથી દૂર આવેલ બિંદૂ \(A(\alpha, \beta, \gamma)\), એ બિંદૂઓ \(P(1,-2,3)\) અને \(Q(5,-4,7)\) માંથી પસાર થતી રેખા પર એ રીતે આવેલ છે કે જેથી \(|\mathrm{AP}|=9\) એકમ થાય. તો \(\alpha^2+\beta^2+\gamma^2=\) ...........JEE Mains 2024 Medium
- એક માહિતીમાં \(20\) અવલોકનો \(x_1, x_2, \ldots, x_{20}\) છે. જો \(\sum_{i=1}^{20}(x_i + 5)^2 = 2500\) અને \(\sum_{i=1}^{20}(x_i - 5)^2 = 100\) હોય, તો આ માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલનનો ગુણોત્તર છે:JEE Mains 2026 Medium
- વર્તુળ \(C: 4 x^{2}+4 y^{2}-12 x+8 y+k=0\) ચતુર્થ ચરણમાં આવે અને બિંદુ \(\left(1,-\frac{1}{3}\right)\) એ \(C\) પર કે તેના અંદરના ભાગમાં આવે તેવાં નાં મૂલ્યોનો ગુણ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- એક ગોળાકાર દડો કે જેની ત્રિજ્યા \(10 \;\mathrm{cm}\) છે તેના પર બરફનું એક પડ નિયમિત રીતે જામેલ છે અને તે \(50\; \mathrm{cm}^{3} / \mathrm{min}\) ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ \(5 \;\mathrm{cm},\) હોય ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર મેળવો. ( \(\mathrm{cm} / \mathrm{min}\) માં )JEE Mains 2020 Medium
- સંબંધ \(R =\{(a, b): \operatorname{gcd}(a, b)=1,2 a \neq b , a , b \in Z \}\) એ :JEE Mains 2023 Hard
- ધારો કે ઉપવલય \(\mathrm{E}_1: \frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}\gt\mathrm{b}\) અને \(\mathrm{E}_2: \frac{x^2}{\mathrm{~A}^2}+\frac{y^2}{\mathrm{~B}^2}=1, \mathrm{~A} \lt \mathrm{B}\) ની ઉત્કેન્દ્રતા \(\frac{1}{\sqrt{3}}\) સમાન છે. તેમના નાભિલંબની લંબાઈનો ગુણાકાર \(\frac{32}{\sqrt{3}}\) છે, અને \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 4 છે. જો \(E_1\) અને \(E_2\), \(A, B, C\) અને \(D\) પર મળે, તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Hard