ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક વસ્તુ અચળ ઝડપે \(10\,m\) ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ \(4\,sec\) માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) \(.........\) છે.

  1. A \(30\)
  2. B \(15\,\pi\)
  3. C \(5\,\pi\)
  4. D \(10 \sqrt{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10 \sqrt{2}\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app