ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

અર્ધ આવર્તન પધ્ધતિ દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવા માટેના પરિપથમાં અવરોધ \(R_1 = 9970\,\Omega,\) \(R_2 = 30\,\Omega\) અને \(R_3 = 0\,\Omega\) છે. ગેલ્વેનોમીટરનું આવર્તન \(d\) છે. જ્યારે \(R_3 = 107\,\Omega\) હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\frac {d}{2}\) થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ................. \(\Omega\) હશે?

  1. A \(107\)
  2. B \(137\)
  3. C \(53.5\)
  4. D \(77\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(77\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app