enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
વર્તુળનું સમીકરણ \(\operatorname{Re}\left(z^{2}\right)+2(\operatorname{Im}(z))^{2}+2 \operatorname{Re}(z)=0\) કે જ્યાં \(z=x+ iy\) આપેલ છે . જો રેખાએ આપેલ વર્તુળના કેન્દ્રમાંથી અને પરવલય \(x^{2}-6 x-y+13=0\) ના શિરોબિંદુમાંથી પસાર થાય છે તો રેખાનો \(y\)-અંત:ખંડ મેળવો.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Equation of circle is \(\left(x^{2}-y^{2}\right)+2 y^{2}+2 x=0\) \(X^{2}+y^{2}+2 x=0\) Centre \(:(-1,0)\) Parabola \(: x^{2}-6 x-y+13=0\) \((x-3)^{2}=y-4\) Vertex: \((3,4)\) \(\equiv \,y-0=\frac{4-0}{3+1}(x+1)\) \(y=x+1\) \(y\) - intercept \(=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(g ( x )=\int_{0}^{ x } f( t ) dt \) કે જ્યાં \(f\) એ \([0,3]\) પર સતત છે કે જેથી દરેક \(t \in[0,1]\) માટે \(\frac{1}{3} \leq f(t) \leq 1\) અને \(t \in(1,3]\) માટે \(0 \leq f( t ) \leq \frac{1}{2}\) થાય છે. તો \(g (3)\) ને સમાવતો મહતમ અંતરાલ મેળવો.JEE Mains 2021 Hard
- જો \(A = \left\{ {0 \in \left( { - \frac{\pi }{2},\pi } \right):\frac{{3 + 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}{{1 - 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}} \right.\) શુધ્ધ કાલ્પનિક સંખ્યા છે.\(\}\). તો \(A\) ના ઘટકો નો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- જો \(L\) એ \(xy\)-સમતલ પરની રેખા દર્શાવે છે જેમાં \(x\) અને \(y\) અન:ખંડ અનુક્રમે \(3\) અને \(1\) હોય તો બિંદુ \((-1,-4)\) નું આ રેખામાં પ્રતિબિંબ મેળવોJEE Mains 2020 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) અને \(x^2 + y^2 + 6x + 8y - 24 = 0\) નોન સામાન્ય સ્પર્શક બીજા ........... બિંદુ માંથી પણ પસાર થાય છે.JEE Mains 2019 Hard
- જો શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો
\(\frac{4.1}{4+3.1^2+1^4}+\frac{4.2}{4+3.2^2+2^4}+\frac{4.3}{4+3.3^2+3^4}+\frac{4.4}{4+3.4^2+4^4}+\ldots\)
એ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) સહઅભિભાજ્ય હોય, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium - \(2.{}^{20}{C_0} + 5.{}^{20}{C_1} + 8.{}^{20}{C_2} + 11.{}^{20}{C_3} + ......62.{}^{20}{C_{20}}\) =JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(\lambda \) એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી સુરેખ સમીકરણો \(x + y + z = 6\)
; \(4x + \lambda y - \lambda z = \lambda - 2\) ; \(3x + 2y -4z = -5\) ને અનંત ઉકેલ ધરાવે છે તો \(\lambda \) તો એ . . . દ્રીઘાત સમીકરણનું બીજ થશે.JEE Mains 2019 Hard - સમીકરણ \(|x||x+2|-5|x+1|-1=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજ ની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- \(\lim_{x \to 0}\left(\dfrac{x^2\sin^2 x}{x^2 - \sin^2 x}\right)\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- અહી \(a\) એ \(\left(1-2 x+2 x^2\right)^{2023}\left(3-4 x^2+2 x^3\right)^{2024}\) વિસ્તરણના બધાજ સહગુણકોનો સરવાળો છે અને \(b=\lim _{x \rightarrow 0}\left(\frac{\int_0^x \frac{\log (1+t)}{t^{2024}+1} d t}{x^2}\right)\) છે. જો સમીકરણો \(\mathrm{cx}^2+\mathrm{dx}+\mathrm{e}=0\) અને \(2 \mathrm{bx}^2+\mathrm{ax}+4=0\) ના બીજ સામાન્ય હોય અને \(c, d, e \in R\) હોય તો \(d: c: e\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- ધારો કે બે ઘટના \(A\) અને \(B\) આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના \(\frac{2}{5}\) હોય અને \(A\) અથવા \(B\) ઉદભવે તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
- જો પ્રદેશ \(\left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,x + y \le 1,x \ge 0,y \ge 0} \right\}\) નું ક્ષેત્રફળ \(a\sqrt 2 + b\) હોય તો \(a -b\) મેળવો.JEE Mains 2019 Hard