ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

શબ્દ \(MONDAY\)ના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને અર્થ સહિત કે અર્થરહિત બધા શબ્દો બનાવવામાં આવે છે.આ શબ્દો ક્રમાંક સાથે શબ્દકોશ મુજબ લખવામાં આવે છે.શબ્દ \(MONDAY\)નો ક્રમાંક \(....\) હશે..

  1. A \(327\)
  2. B \(326\)
  3. C \(328\)
  4. D \(324\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(327\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app