JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
જો સમતલ \(P\) : \(l x+m y+n z=0\) એ રેખા \(\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) ને સમાવે છે . જો સમતલ \(P\) એ બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતા રેખાખંડ \(AB\) ને \(k : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(k\) ની કિમંત મેળવો.
- A \(1.5\)
- B \(3\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Point \(C\) is \(\left(\frac{2 k-3}{k+1}, \frac{4 k-6}{k+1}, \frac{-3 k+1}{k+1}\right)\) \(\frac{x-1}{-1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) Plane \(l x + my + nz =0\) \(l(-1)+m(2)+n(3)=0\) \(-l+2 m+3 n=0\) \(......(1)\) It also satisfy point \((1,-4,-2)\) \(l-4 m-2 n=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ત્રિકોણના શિરોબિંદુઓ \(A(-2,3), B(1,9)\) અને \(C(3,8)\) આપેલ છે. જો રેખા \(L\) એ ત્રિકોણ \(\mathrm{ABC}\) ના પરિકેન્દ્રમાંથી પસાર થાય છે અને \(\mathrm{BC}\) ને દુભાગે છે અને \(\mathrm{y}\)-અક્ષને બિંદુ \(\left(0, \frac{\alpha}{2}\right)\) માં છેદે છે તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\int {\frac{{dx}}{{x + {x^7}}}} = p(x)\) તો \(\int {\frac{{{x^6}}}{{x + {x^7}}}} dx\) મેળવો.JEE Mains 2013 Hard
- પુનરાર્વતન કર્યા સિવાય અંકો \(3,5,6,7,\) અને \( 8\) નો ઉપયોગ કરી \( 6,000\) કરતાં મોટી પુર્ણાંક સંખ્યાઓ કેટલી બને?JEE Mains 2014 Hard
- મેદાનના એક બિંદુ \(A\) થી જેટ વિમાનનો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. \(432\) કિમી\(/\)કલાક ની ઝડપે \(20\) સેકન્ડની ઉડાન પછી તે ઉત્સેધકોણ બદલાઈને \(30^{\circ}\) થાય છે. જે જેટ વિમાન અચળ ઊંચાઈએ ઉડતું હોય, તો તેની ઊંચાઈ ...... મીટર છે.JEE Mains 2021 Hard
- \(f :\{1,3,5, 7, \ldots \ldots . .99\} \rightarrow\{2,4,6,8, \ldots \ldots, 100\}\) પરના એક-એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવો કે જેથી \(f(3) \geq f(9) \geq f(15) \geq f(21) \geq \ldots \ldots f(99), \quad\) થાય.JEE Mains 2022 Hard
- જો \(z\) અને \(\omega\) એ બે સંકર સંખ્યા છે કે જેથી \(|z \omega|=1\) અને \(\arg (z)-\arg (\omega)=\frac{3 \pi}{2}\) હોય તો \(\arg \left(\frac{1-2 \bar{z} \omega}{1+3 \bar{z} \omega}\right)\) મેળવો. ( અહી \(arg(z)\) એ સંકર સંખ્યા \(z\) નો મુખ્ય કોણાંક દર્શાવે છે.)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(z \) એ એકમ માંનાક અને \(\theta \) કોણાંક ધરાવતી સંકર સંખ્યા હોય,તો \({\rm{arg}}\left( {\frac{{1 + z}}{{1 + \bar {\; z\;}}}} \right)\) મેળવો.JEE Mains 2013 Medium
- જો રેખા \(L\) એ રેખા \(5x - y\,= 1\) ને લંબ હોય અને રેખા \(L\) અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(5\) હોય તો રેખા \(L\) નું રેખા \(x + 5y\, = 0\) થી અંતર મેળવો.JEE Mains 2014 Hard
- \(P\) એ પરવલય \(y^2 = 12x\) અને અતિવલય \(8x^2 -y^2 = 8\) ના સામાન્ય સ્પર્શકોનું છેદબિંદુ છે. જો \(S\) અને \(S'\) એ અતિવલયની નાભીઓ હોય જ્યાં \(S\) એ ધન \(x-\) અક્ષ પર હોય તો બિંદુ \(P\) એ \(SS'\) ને ................ ગુણોત્તરમાં વિભાજિત કરે છે .JEE Mains 2019 Hard
- ધારો કે \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}=2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{c}=x \hat{i}+2 \hat{j}+3 \hat{k}, x \in \mathbb{R}\). જો \(\vec{d}\) એ \(\vec{b}+\vec{c}\) ની દિશાની એવો એકમ સદિશ હોય કે જેથી \(\vec{a} \cdot \vec{d}=1\), તો \((\vec{a} \times \vec{b}) \cdot \vec{c}\) = ..........JEE Mains 2024 Hard
- ધારો કે \(A\) એ રેખાઓ \(L_1: \frac{x-7}{1}=\frac{y-5}{0}=\frac{z-3}{-1}\) અને \(L_2: \frac{x-1}{3}=\frac{y+3}{4}=\frac{z+7}{5}\) નો છેદનબિંદુ છે. ધારો કે \(B\) અને \(C\) અનુક્રમે રેખાઓ \(L_1\) અને \(L_2\) પરના બિંદુઓ છે જેથી \(\mathrm{AB}=\mathrm{AC}=\sqrt{15}\). તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો વર્ગ ___ છે.JEE Mains 2025 Medium
- જો \(\int \limits_0^\pi \frac{5^{\cos x}\left(1+\cos x \cos 3 x+\cos ^2 x+\cos ^3 x \cos 3 x\right) d x}{1+5^{\cos x}}=\frac{k \pi}{16}\),તો \(k=...........\).JEE Mains 2023 Hard