JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારો કે એક અતિવલયની નાભિઓ \((1,14)\) અને \((1,-12)\) છે. જો તે બિંદુ \((1,6)\) માંથી પસાર થાય, તો તેના નાભિલંબની લંબાઈ __________ છે.
- A \(\frac{24}{5}\)
- B \(\frac{25}{6}\)
- C \(\frac{144}{5}\)
- D \(\frac{288}{5}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{288}{5}\)
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{be}=13, \mathrm{~b}=5 \\ & \mathrm{a}^2=\mathrm{b}^2\left(\mathrm{e}^2-1\right) \\ & =\mathrm{b}^2 \mathrm{e}^2-\mathrm{b}^2 \\ & =169-25=144 \\ & \text{નાભિલંબની લંબાઈ}=\frac{2 \mathrm{a}^2}{\mathrm{~b}}=\frac{2 \times 144}{5}=\frac{288}{5}\end{aligned}
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- બિંદુ \((1,2,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x+y-2 z=5\) તથા \(2 x-5 y-z=7\) ને લંબ સમતલનું સમીકરણ ........ છે.JEE Mains 2021 Medium
- એક ઉપવલય \(E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1\) એ અતિવલય \(H: \frac{x^{2}}{49}-\frac{y^{2}}{64}=-1\) નાં શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. ધારોક ઉપવલય \(E\) ની પ્રધાન અને ગૌણ અક્ષો, અતિવલય \(H\) ની અનુક્રમે મુખ્ય અને અનુબદ્ધ અક્ષો સાથે સંપાતિ છે. ધારો કે \(E\) અને \(H\) ની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર \(\frac{1}{2}\) છે. જો ઉપવલય \(E\) ના નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(113 l\) નું મૂલ્ય ............. છે.JEE Mains 2022 Hard
- જો પરવલય \(y^{2}=12x\) પરના બિંદુઓ \(P_{1}(x_{1},y_{1})\) અને \(P_{2}(x_{2},y_{2})\) ને જોડતી જીવા પરવલયના શીર્ષ પર કાટખૂણો આંતરે, તો \(x_{1}x_{2}-y_{1}y_{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,2,3,4\}\) અને \(\mathrm{B}=\{1,4,9,16\}\). તો ઘણા-એક વિધેયોની સંખ્યા \(f: \mathrm{A} \rightarrow \mathrm{B}\) કે જેથી \(1 \in f(\mathrm{~A})\) = ___JEE Mains 2025 Hard
- ધારોકે સુરેખ સમીકરણ સંહતિ \(-x+2 y-9 z=7\) \(-x+3 y+7 z=9\) \(-2 x+y+5 z=8\) \(-3 x+y+13 z=\lambda\) ને અનન્ય ઉકેલ \(x=\alpha, y=\beta, z=\gamma\) છે,તો બિંદુ \((\alpha, \beta, \gamma)\) નું સમતલ \(2 x-2 y+z=\lambda\) થી અંતર \(......\) છે.JEE Mains 2023 Hard
- પરવલય \(y ^{2}=4 a ( x + a )\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો સમાંતરબાજુ ચતુષ્કોણ \(ABDC\) ના શિરોબિંદુ \(A, B\) અને \(C\) અનુક્રમે \((1, 2), (3, 4)\) અને \((2, 5)\), હોય તો વિકર્ણ \(AD\) નું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- વિધાનો :
I: જો\(\left|\begin{array}{ccc}1 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 1 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 1\end{array}\right|=\left|\begin{array}{ccc}0 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 0 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 0\end{array}\right|\), તો \(\cos ^2 \alpha+\cos ^2 \beta+\cos ^2 \gamma=\frac{3}{2}\), અને
II: જો \(\left|\begin{array}{ccc}x^2+x & x+1 & x-2 \\ 2 x^2+3 x-1 & 3 x & 3 x-3 \\ x^2+2 x+3 & 2 x-1 & 2 x-1\end{array}\right|=p x+q\), તો \(p ^2=196 q ^2\),JEE Mains 2026 Easy - એક પેટીમાં \(5\) વાદળી, \(6\) પીળી અને \(4\) લાલ દડા છે. પ્રત્યેક રંગના ઓછામાં ઓછા બે દડા હોય તેવી રીતે \(8\) દડા પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો :JEE Mains 2026 Easy
- ધારો કે \(A=\{z \in C: 1 \leq 1 z-(1+i) \leq 2\}\) અને \(B=\{z \in A:|z-(1-i)|=1\}\) છે. તો \(B\) ......JEE Mains 2022 Hard
- અહી \(\mathrm{g}: \mathrm{N} \rightarrow \mathrm{N}\) ને નીચે મુજબ આપેલ છે. \(g(3 n+1)=3 n+2\) \(g(3 n+2)=3 n+3\) \(g(3 n+3)=3 n+1,\) દરેક \(n \geq 0\) તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.JEE Mains 2021 Hard
- અક્ષરો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\), D, E ને નીચેની આકૃતિમાં આપેલા 8 ખાનાઓમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા કે જેથી કોઈ પણ હાર ખાલી ન રહે અને એક ખાનામાં વધુમાં વધુ એક અક્ષર મૂકી શકાય:
JEE Mains 2025 Hard