enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
અચળ ન હોય તેવી એક સંમાતર શ્રેણીનું બીજું , પાંચમું અને નવમું પદ જો સમગુણોતર શ્રેણીમાં હોય ,તો આ સમગુણોતર શ્રેણીનો સામાન્ય ગુણોતર મેળવો. .
- A \(1\)
- B \(\frac{7}{4}\)
- C \(\frac{8}{5}\)
- D \(\frac{4}{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{4}{3}\)
Step-by-step Solution
Detailed explanation
Let the terms of \(AP\) be \(A + d, A + 4d, A + 8d\) Let the \(GP\) be \(a, ar, ar^2\) \(a = A + d\) \(ar = A + 4d\) \(ar^2= A + 8d\) \(\frac{{a{r^2} - ar}}{{ar - a}} = \frac{{(A + 8d) - (A + 4d)}}{{(A + 4d) - (A + d)}} \)\(= \frac{4}{3}\) \(r= \frac{4}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સંકલન \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{x^2 \cos x}{1+\pi^x}+\frac{1+\sin ^2 x}{1+e^{\sin x^{323}}}\right) d x=\frac{\pi}{4}(\pi+a)-2\) હોય, તો \(a\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ \(\{11,8,21,16,26,32,4\}\) માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Medium
- અંતરાલ \([-1,2]\) માં,વિધેય \(f(x)=\left|3 x-x^{2}+2\right|-x\) ના નિરપેક્ષ ન્યૂનતમ અમે નિરપેક્ષ મહતમ મૂલ્યોનો સરવાળો \(\dots\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\alpha\) અને \(\beta\) એ અનુક્રમે સમીકરણ \((\bar{z})^2+|z|=0, z \in \mathrm{C}\) ના તમામ શૂન્યેતર ઉકેલોના સરવાળા તથા ગુણાકાર દર્શાંવે છે. તો \(4\left(\alpha^2+\beta^2\right)=\) ..........JEE Mains 2024 Hard
- અહી વર્તુળનું કેન્દ્રનો બિંદુપથ \((\alpha, \beta), \beta>0\) છે કે જે વર્તુળ \(x ^{2}+( y -1)^{2}=1\) ને બહારની બાજુએ સ્પર્શે છે અને \(x\)-અક્ષને \(L\) આગળ સ્પર્શે છે. તો \(L\) અને રેખા \(y =4\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- \(\mathop {\lim }\limits_{x \to \infty } \,\left( {\frac{n}{{{n^2}\, + {1^2}}} + \frac{n}{{{n^2} + {2^2}}} + \frac{n}{{{n^2} + {3^2}}} + ...\frac{1}{{5n}}} \right)\) =JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\cos \left(\sin ^{-1} \frac{3}{5}+\sin ^{-1} \frac{5}{13}+\sin ^{-1} \frac{33}{65}\right)\) = ___JEE Mains 2025 Medium
- ધારો કે \(\mathrm{a}_1, \mathrm{a}_2, \mathrm{a}_3, \ldots\) એ ધન પદોવાળી સમાંતર શ્રેણી છે. ધારો કે \(A_k=a_1^2-a_2^2+a_3^2-a_4^2+\ldots+a_{2 k-1}^2-a_{2 k}^2\) . જો \(\mathrm{A}_3=-153, \mathrm{~A}_5=-435\) અને \(\mathrm{a}_1^2+\mathrm{a}_2^2+\mathrm{a}_3^2=66\) હોય, તો \(\mathrm{a}_{17}-\mathrm{A}_7 =\) ............JEE Mains 2024 Hard
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned}
& 2 x-y+z=4 \\
& 5 x+\lambda y+3 z=12 \\
& 100 x-47 y+\mu z=212
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\mu-2 \lambda\) = ___JEE Mains 2025 Easy - \({\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\left(x^{n}+\frac{2}{x^{5}}\right)^{7}\) ના દ્વિપદી વિસ્તરણમાં ધન ધાતવાળા તમામ \(x\) ના સહગુણકોનો સરવાળો \(939\) હોય, તો \(n\) ની તમામ શક્ય પૂણાંક કિંમતોનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- પ્રદેશ \(\{(x, y) : x^2 - 8x \leq y \leq -x\}\) નું ક્ષેત્રફળ છે :JEE Mains 2026 Medium