JEE Mains · Maths · STD 11 - 14. probability
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.

- A \(\frac{2}{7}\)
- B \(\frac{1}{18}\)
- C \(\frac{1}{7}\)
- D \(\frac{1}{9}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{18}\)
Step-by-step Solution
Detailed explanation
Total ways of choosing square \(={ }^{64} \mathrm{C}_{2}\) \(=\frac{64 \times 63}{2 \times 1}=32 \times 63\) ways of choosing two squares having common side \(=2(7 \times 8)=112\) Required probability \(=\frac{112}{32 \times 63}=\frac{16}{32 \times 9}=\frac{1}{18}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\smallint \frac{{2{x^{12}} + 5{x^9}}}{{{{\left( {{x^5} + {x^3} + 1} \right)}^3}}}dx = \)JEE Mains 2016 Hard
- ચલિત બિંદુ \(P\) નું સમતલો \(x + y + z =0, l x - nz =0\) અને \(x -2 y + z =0\) થી અંતરના વર્ગોનો સરવાળો \(9\) છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ \(x ^{2}+ y ^{2}+ z ^{2}=9\) હોય તો \(l- n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\frac{{dy}}{{dx}} + y\tan x = \sin 2x\) અને \(y(0)\,=1\) તો \(y(\pi)\) મેળવો.JEE Mains 2014 Hard
- એક થેલામાં \(5\) લાલ અને \(2\) લીલા દડા છે . જો થેલામાંથી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે . જો પસંદ થયેલ દડો લાલ હોય તો થેલામાં એક લીલો દડો ઉમેરવામાં આવે છે અને જો પસંદ થયેલ દડો લીલો હોય તો એક લાલ દડો ઉમેરવામાં આવે છે . અને પસંદ થયેલ દડો પરત મૂકવામાં આવતો નથી તો હવે એક દડાને થેલામાંથી પસંદ કરતાં તે લાલ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- અહી \(x(t)=2 \sqrt{2} \cos t \sqrt{\sin 2 t}\) અને \(y ( t )=2 \sqrt{2} \sin t \sqrt{\sin 2 t }, t \in\left(0, \frac{\pi}{2}\right)\). હોય તો \(\frac{1+\left(\frac{ dy }{ dx }\right)^{2}}{\frac{ d ^{2} y }{ dx ^{2}}}\) એ \(t =\frac{\pi}{4}\)આગળ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(1+\left(1-2^{2} \cdot 1\right)+\left(1-4^{2} \cdot 3\right)+\left(1-6^{2} \cdot 5\right)+\ldots \ldots+\left(1-20^{2} \cdot 19\right)\) \(=\alpha-220 \beta,\) હોય તો \((\alpha, \beta)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(\int \frac{1}{ x } \sqrt{\frac{1- x }{1+ x }} dx = g ( x )+ c , g (1)=0\), હોય તો \(g \left(\frac{1}{2}\right)=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- અહી ગણ \(\mathrm{S}=\{1,2,3,4,5,6,9\} \) આપેલ છે. તો ગણ \(\mathrm{T}=\{\mathrm{A} \subseteq \mathrm{S}: \mathrm{A} \neq \phi\) અને ગણ \(\mathrm{A}\) ના \(3\) ના ગુણક સિવાયના બધાજ ઘટકોનો સરવાળો \(\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જો પરવલય \(y ^{2}=4 x\) નો નાભિલંબ એ જેની ત્રિજ્યા \(2 \sqrt{5}\) હોય તેવા વર્તુળો \(C _{1}\) અને \(C _{2}\) બંનેના સામાન્ય ચાપ હોય તો બંને વર્તુળો \(C _{1}\) અને \(C _{2}\) ના કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવોJEE Mains 2020 Medium
- બે પાસાઓ \(A\) અને \(B\) ને ફેંકવામાં આવે છે.ધારોકે \(A\) અને \(B\) પર મેળવાયેલ સંખ્યાઆ અનુક્રમે \(\alpha\) અને \(\beta\) છે.જો \(\alpha-\beta\) નું વિચરણ \(\frac{p}{q}\) હોય, જ્યાં \(p\) અને \(q\) પરસ્પર અવિભાજ્ય છે, તો \(p\) ના ધન ભાજકોનો સરવાળો \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\lambda x-2 y=\mu\) એ અતિવલય \(a^{2} x^{2}-y^{2}=b^{2}\) નો સ્પર્શક છે. તો \(\left(\frac{\lambda}{a}\right)^{2}-\left(\frac{\mu}{b}\right)^{2}\) = ......JEE Mains 2022 Hard
- ધારો કે \( A_1 \) એ વક્રો \( y=x^2+2 \), \( x+y=8 \) અને y-અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. ધારો કે \( A_{2} \) એ વક્રો \( y=x^2+2 \), \( y^{2}=x \), \( x=2 \) અને y-અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. તો \( A_{1}-A_2 \) = ___ છે.JEE Mains 2026 Hard