ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations

\(10\) મી ઊંચાઈ વાળા શિરોલંબ ટાવર \(PQ\) ના ટોચ \(P\) નો સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) થી ઉત્સેધકોણ \(45^{\circ}\) છે. અહી \(R\) એ  \(AQ\) પરનું બિંદુ છે અને બિંદુ \(B\) એ  \(R\) ની શીરોલંબ ઉપરદીશામાં આવેલ છે અને બિંદુ \(P\) નો ઉત્સેધકોણ  \(60^{\circ}\) છે. જો \(\angle BAQ =30^{\circ}, AB = d\) એન \(PQRB\) નું ક્ષેત્રફળ \(\alpha\) હોય તો ક્રમયુક્ત  જોડ \(( d , \alpha)\) ની કિમંત મેળવો.

  1. A \((10(\sqrt{3}-1), 25)\)
  2. B \(\left(10(\sqrt{3}-1), \frac{25}{2}\right)\)
  3. C \((10(\sqrt{3}+1), 25)\)
  4. D \(\left(10(\sqrt{3}+1), \frac{25}{2}\right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \((10(\sqrt{3}-1), 25)\)

Step-by-step Solution

Detailed explanation

\(QA =10 \quad RA = d \cos 30^{\circ}=\frac{\sqrt{3} d }{2}\) \(QR =10-\frac{\sqrt{3} d }{2}\) \(BR = d \sin 30^{\circ}=\frac{ d }{2}\) \(\tan 60^{\circ}=\frac{ PQ - BR }{ QR }=\frac{10-\frac{ d }{2}}{10-\frac{\sqrt{3} d }{2}}\) \(\sqrt{3}=\frac{20- d }{20-\sqrt{3} d }\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app